Gujarat election 2022/ ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક પર આ ઉમેદવારો વચ્ચે થશે સીધો મુકાબલો,જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પહેલા તબક્કા માટે ઉમેદવારી પોર્મ ભરવાની પ્રક્રીયા પરીપૂર્ણ થઇ ગઇ છે

Top Stories Gujarat
11 11 ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક પર આ ઉમેદવારો વચ્ચે થશે સીધો મુકાબલો,જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પહેલા તબક્કા માટે ઉમેદવારી પોર્મ ભરવાની પ્રક્રીયા પરીપૂર્ણ થઇ ગઇ છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ સોમવારે હતો. ભાજપ કોંગ્રેસ,આપ સહિત અપક્ષના ઉમેદવારોએ આ બેઠકો માટે ફોર્મ ભરતા કુલ 1655 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ રાજકોટની 8 બેઠક માટે 170 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.હવે આ 89 બેઠકો પર સીધો ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુકાબલો જોવા મળશે.

7 12 ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક પર આ ઉમેદવારો વચ્ચે થશે સીધો મુકાબલો,જાણો

 

8 14 ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક પર આ ઉમેદવારો વચ્ચે થશે સીધો મુકાબલો,જાણો

9 16 ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક પર આ ઉમેદવારો વચ્ચે થશે સીધો મુકાબલો,જાણો

10 14 ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક પર આ ઉમેદવારો વચ્ચે થશે સીધો મુકાબલો,જાણો