Photos/ અલ્લુ અર્જુન, પ્રભાસ-નયનતારા સહિત આ 7 સાઉથ સ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુઓ INSIDE PHOTOS

અલ્લુ અર્જુન, પ્રભાસ, નયનતારાથી લઈને જુનિયર NTR સુધીના સ્ટાર્સ પાસે પોતાના પ્રાઈવેટ જેટ છે. આ સેલેબ્સ તેમના પરિવાર સાથે પ્રાઈવેટમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. નીચે જુઓ સાઉથ સ્ટાર્સના પ્રાઈવેટ જેટની અંદરની તસવીરો…

Trending Photo Gallery
પ્રાઈવેટ જેટ

સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર્સ જ્યાં તેમની ફિલ્મો માટે જાણીતા છે, ત્યાં તેઓ તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ ફેમસ છે. જ્યારે આ સ્ટાર્સ પાસે પોતાનો આલીશાન બંગલો અને લક્ઝરી વાહનો છે તો તેઓ પ્રાઈવેટ જેટના માલિક પણ છે. અલ્લુ અર્જુન, પ્રભાસ, નયનતારાથી લઈને જુનિયર NTR સુધીના સ્ટાર્સ પાસે પોતાના પ્રાઈવેટ જેટ છે. આ સેલેબ્સ તેમના પરિવાર સાથે પ્રાઈવેટમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. નીચે જુઓ સાઉથ સ્ટાર્સના પ્રાઈવેટ જેટની અંદરની તસવીરો…

બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાના એક્ટર અલ્લુ અર્જુન પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે. જ્યારે પણ તે પરિવાર સાથે રજાઓ ગાળવા જાય છે ત્યારે તે પ્રાઈવેટ જેટનો જ ઉપયોગ કરે છે. તેની ફિલ્મ પુષ્પા 2નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

south stars private jets 2 અલ્લુ અર્જુન, પ્રભાસ-નયનતારા સહિત આ 7 સાઉથ સ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુઓ INSIDE PHOTOS

સાઉથ સ્ટાર રામ ચરણ તેજા પાસે પણ પોતાનું પ્રાઈવેટ જેટ છે. જ્યારે પણ તે પત્ની ઉપાસના સાથે વેકેશન પર જાય છે ત્યારે તે પોતાના પ્રાઈવેટ જેટનો જ ઉપયોગ કરે છે. આપને જણાવી દઈએ કે રામ ચરણની પણ પોતાની એરલાઈન્સ કંપની છે.

south stars private jets 6 અલ્લુ અર્જુન, પ્રભાસ-નયનતારા સહિત આ 7 સાઉથ સ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુઓ INSIDE PHOTOS

બાહુબલી સ્ટાર પ્રભાસ પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે. આપને જણાવી દઈએ કે પ્રભાસ ટૂંક સમયમાં ફિલ્મ સાલર, આદિપુરુષ અને પ્રોજેક્ટમાં જોવા મળશે. આ ફિલ્મોમાં તે બોલિવૂડ અભિનેત્રીઓ સાથે જોવા મળશે.

south stars private jets 5 અલ્લુ અર્જુન, પ્રભાસ-નયનતારા સહિત આ 7 સાઉથ સ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુઓ INSIDE PHOTOS

થોડા મહિના પહેલા લગ્ન કરનાર નયનતારાની પાસે પણ પોતાનું પ્રાઈવેટ જેટ છે. આપને જણાવી દઈએ કે નયનતારા શાહરૂખ ખાન સાથે ફિલ્મ જવાનમાં જોવા મળશે.

south stars private jets 4 અલ્લુ અર્જુન, પ્રભાસ-નયનતારા સહિત આ 7 સાઉથ સ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુઓ INSIDE PHOTOS

સાઉથની સાથે બોલિવૂડની ફિલ્મોમાં જોવા મળેલા નાગાર્જુનને પણ પોતાના પરિવાર સાથે પોતાના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરવાનું પસંદ છે. નાગાર્જુનની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

south stars private jets 3 અલ્લુ અર્જુન, પ્રભાસ-નયનતારા સહિત આ 7 સાઉથ સ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુઓ INSIDE PHOTOS

RRR સ્ટાર જુનિયર NTR પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે. તે ઘણીવાર તેના પરિવાર અને મિત્રો સાથે તેમાં મુસાફરી કરતો જોવા મળે છે.

south stars private jets 7 અલ્લુ અર્જુન, પ્રભાસ-નયનતારા સહિત આ 7 સાઉથ સ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુઓ INSIDE PHOTOS

મહેશ બાબુ પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે. તેને પરિવાર સાથે તેના જેટમાં મુસાફરી કરવાનું પસંદ છે. આપને જણાવી દઈએ કે મહેશ RRR ડાયરેક્ટર રાજામૌલી સાથે એક ફિલ્મ કરી રહ્યો છે.

આ પણ વાંચો:રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ

આ પણ વાંચો:  ગુજરાતમાં ચૂંટણી પહેલા CBI ત્રાટકી, સીનિયર મંત્રીના ખાસ વ્યક્તિની કરવામાં આવી અટકાયત

આ પણ વાંચો: વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા,સાબરમતી નદી બે કાંઠે…