Not Set/ આ ૪ ગેજેટ્સ જે આવી ગરમી માં પણ ઠંડીનો એહસાસ કરાવશે

ગરમી ની ઋતુ ચાલુ થઇ ગઈ છે અને તાપમાન નો પારો પણ બધા રેકોર્ડ તોડી રહ્યો છે, ત્યારે આવામાં લોકો ગરમી થી છુટકારો મેળવવાના રસ્તા શોધી રહ્યા છે. બધાજ લોકો એવું ઈચ્છતા હોઈ છે કે આવી કાળ-જાળ ગરમી માં પોતાના ઘરે એસી લગાવે, પણ એસી ની કીમત મોંઘી હોવાના કારણે લોકો ખરીદી સકતા નથી. તેમજ […]

Tech & Auto
the best ways to stay cool this summer 136418920338703901 170620115715 આ ૪ ગેજેટ્સ જે આવી ગરમી માં પણ ઠંડીનો એહસાસ કરાવશે

ગરમી ની ઋતુ ચાલુ થઇ ગઈ છે અને તાપમાન નો પારો પણ બધા રેકોર્ડ તોડી રહ્યો છે, ત્યારે આવામાં લોકો ગરમી થી છુટકારો
મેળવવાના રસ્તા શોધી રહ્યા છે. બધાજ લોકો એવું ઈચ્છતા હોઈ છે કે આવી કાળ-જાળ ગરમી માં પોતાના ઘરે એસી લગાવે, પણ
એસી ની કીમત મોંઘી હોવાના કારણે લોકો ખરીદી સકતા નથી. તેમજ એસી ના કારણે વીજળી નું બીલ પણ ખુબ આવતું હોઈ છે.
પરંતુ હવે પરેશાન થવાની જરૂર નથી, અમે તમને એવા ગેજેટ્સ વિશે કહેવા જી રહ્યા છીએ જે તમારા ઘર ને તો ઠંડુ રાખશે જ, સાથે
સાથે તમાર બજેટ માં પણ હશે.

Baiyea Bed Fan Cooling System min આ ૪ ગેજેટ્સ જે આવી ગરમી માં પણ ઠંડીનો એહસાસ કરાવશે

Kenvin Cool Breeze Tower Fan
આ એક ટાવર ફેન છે જે કુલર ની જેમ કામ કરે છે. આ ફેન ની ખાસિયત છે એની પોર્ટેબીલીટી અને તેની કીમત. જણાવી દઈએ કે
આ કુલર ને તમે ક્યાય પણ રાખી શકો છો, અને આ વજનમાં પણ હલકું છે. આ કુલર ની કીમત ૨૦૦૦ રૂપિયાથી પણ ઓછી છે
અને ઓનલાઈન પણ ખરીદી કરી શકાય છે.

Shrih Mini Bladeless Air Conditioner Cooling Desk Tower SH-05077 USB Fan
આ ફેન ખુબ જ કામ ની ચીઝ છે. મહત્વનું છે કે આ એસી નું નાનું વર્ઝન છે અને યુએસબી પોર્ટ સાથે કનેક્ટ કરીને પણ યુઝ કરી
શકાય છે. આ એસી એટલું નાનું છે કે આને તમે ટેબલ પર અથવા બેડ ના કિનારા પર પણ રાખી શકો છો. આ ફેન ની કીમત ૧૪૩૯
રૂપિયા થ૯ લઈને ૧૫૦૦ રૂપિયા સુધીની છે.

images 5 આ ૪ ગેજેટ્સ જે આવી ગરમી માં પણ ઠંડીનો એહસાસ કરાવશે

Symphony Cloud Tower Air Cooler
આ પણ એક કુલર જ છે પણ આની કીમત અને ચલાવવાનો ખર્ચ ખુબજ ઓછો છે. આ કુલર એસી જેવુજ કામ કરે છે તેમ છતાં
તેનો ખર્ચ ખુબજ ઓછો છે. અને આને ઘરની દીવાલ પર સરળતાથી લગાવી શકાય છે. આ કુલર ની કીમત ૧૪૦૦૦ રૂપિયા જેટલી
છે.

Godrej 35 L Thermoelectric Cooling Portable Cooler
આ પણ એક એવું કુલર છે જે કોઈ એસી ની જેવું કામ આપે છે અને આની કીમત પ-અન ખુબ જ ઓછી છે. આને એકદમ
સરળતાથી ક્યાય પણ લઇ જી શકાય છે. જણાવી દઈએ કે આ કુલર ને ૫૦૦૦ રૂપિયા માં ખરીદી શકાય છે.