Not Set/ ટીવીએસ કંપનીએ લોન્ચ કર્યું સ્પેશીયલ એડીશન ટીવીએસ જુપીટર ગ્રાન્ડ

ટુ વ્હીલર કંપની ટીવીએસ દ્વારા નવું ટીવીએસ જુપીટર ગ્રાન્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. ટીવીએસ મોટર કંપનીએ આ સ્પેશીયલ એડીશન લોન્ચ કર્યું છે. આ સ્કુટરમાં યુનિક ફીચર્સ કંપની ઓફર કરી રહી છે. આ સ્કુટરની કીમત 59,00૦ રૂપિયાથી શરુ થઇ રહી છે. દિવાળી નજીક આવી રહી છે અને કંપનીએ પોતાનાં સ્કુટરનું સ્પેશીયલ એડીશન બહાર પાડ્યું છે. આ […]

India Tech & Auto
mb grande ટીવીએસ કંપનીએ લોન્ચ કર્યું સ્પેશીયલ એડીશન ટીવીએસ જુપીટર ગ્રાન્ડ

ટુ વ્હીલર કંપની ટીવીએસ દ્વારા નવું ટીવીએસ જુપીટર ગ્રાન્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. ટીવીએસ મોટર કંપનીએ આ સ્પેશીયલ એડીશન લોન્ચ કર્યું છે. આ સ્કુટરમાં યુનિક ફીચર્સ કંપની ઓફર કરી રહી છે. આ સ્કુટરની કીમત 59,00૦ રૂપિયાથી શરુ થઇ રહી છે.

દિવાળી નજીક આવી રહી છે અને કંપનીએ પોતાનાં સ્કુટરનું સ્પેશીયલ એડીશન બહાર પાડ્યું છે. આ નવા ટીવીએસ જુપીટર ગ્રાન્ડમાં યુનિક બ્લુ કલરની સ્ટાર લાઈટ છે. આ સ્કુટરમાં બેસ્ટ ક્લાસ ફીચર્સ છે. આ સ્કુટરમાં કંપની LED ટેક હેડલાઈટ, એડજેસ્ટેબલ શોક અબ્ઝોર્બર્સ, ડીજીટલ એનાલોગ સ્પીડોમીટર છે.

tvs ટીવીએસ કંપનીએ લોન્ચ કર્યું સ્પેશીયલ એડીશન ટીવીએસ જુપીટર ગ્રાન્ડ
TVS company launched a special edition TVS Jupiter Grande

આ સ્કુટર માટે કંપનીએ ‘હર સફર ગ્રાન્ડ’ ટેગ લાઈન આપી છે. ટીવીએસ જુપીટરને મળેલી સફળતા બાદ કંપનીએ આ સ્કુટરનું વેરીએન્ટ કાઢવાનું નક્કી કર્યું હતું.