Not Set/ કાગવડમાં એક સાથે 3.5 લાખ લોકોએ રાષ્ટ્ર ગાન કરીને ગિનિઝ બુક નોધાવ્યો રેકોર્ડ

રાજકોટઃ કાગવડ ખોડલધામ ખાતે એક સાથે 3 લાખ કરતા વધુ લોકોએ એક સાથે સમૂહ રાષ્ટ્રગાન કરતા ગિનિશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા નરેશ પટેલને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.  આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, પ્રવિણ તોગડિયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગાન શરૂ કરતા પહેલા નરેશ પટેલે […]

Gujarat India
naresh patel 1484974660 કાગવડમાં એક સાથે 3.5 લાખ લોકોએ રાષ્ટ્ર ગાન કરીને ગિનિઝ બુક નોધાવ્યો રેકોર્ડ

રાજકોટઃ કાગવડ ખોડલધામ ખાતે એક સાથે 3 લાખ કરતા વધુ લોકોએ એક સાથે સમૂહ રાષ્ટ્રગાન કરતા ગિનિશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા નરેશ પટેલને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.  આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, પ્રવિણ તોગડિયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગાન શરૂ કરતા પહેલા નરેશ પટેલે ધ્વજારોહણ કર્યું હતુ.

કાગવડમાં ખોડલઘામમાં આજે પાચમા દિવસે વહેલી સવારે ખોડલ માતાની મૂર્તિ સાથે 21 દેવી દેવતાઓની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. સવારે આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાંચ દિવસ ચાલનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે અંતિમ દિવસ છે.