Not Set/ હવામાં ઉડતી દેખાઈ હજારો માછલીઓ, વાયરલ થયો વિડીયો, વાંચો આખી વિગત

ઉટાહ જો તમે ઉટાહમાં ઉડતી માછલીઓ જોઈ રહ્યા છો તો તેમાં  જેવા કોઈ  નથી. 24 ઓગષ્ટના રોજ ઉટાહ ડિવિઝન ઓફ વાઈલ્ડલાઈફ રિસોર્સ દ્વારા ફેસબુક પર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં માછલીઓ ઉડી રહી હોય એવું લાગી રહ્યું છે. તમને આ વીડિયોની હકીકત જણાવી દઈએ કે ઉટાહની ઘણી નદીઓમાં માછલીઓ ઓછી છે આથી તેમને […]

World
fishplane હવામાં ઉડતી દેખાઈ હજારો માછલીઓ, વાયરલ થયો વિડીયો, વાંચો આખી વિગત

ઉટાહ

જો તમે ઉટાહમાં ઉડતી માછલીઓ જોઈ રહ્યા છો તો તેમાં  જેવા કોઈ  નથી. 24 ઓગષ્ટના રોજ ઉટાહ ડિવિઝન ઓફ વાઈલ્ડલાઈફ રિસોર્સ દ્વારા ફેસબુક પર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં માછલીઓ ઉડી રહી હોય એવું લાગી રહ્યું છે.

તમને આ વીડિયોની હકીકત જણાવી દઈએ કે ઉટાહની ઘણી નદીઓમાં માછલીઓ ઓછી છે આથી તેમને પ્લેન દ્વારા પાણીમાં ઉતારવામાં આવી છે.

https://youtu.be/PA8-mlDhnAs

આ વિડીયો ફેસબુકમાં શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જણાવ્યું છે કે આ માછલીઓ કદમા ઘણી નાની હોવાને લીધે તેમને કોઈ જાનહાનિ નહિ થાય. આ માછલીઓની લંબાઈ માત્ર 1.3 ઇંચ છે.

માછલીઓમાં વિશેષ્ટતા એ છે કે તેઓ ઝરણાંની જેમ વહી શકે છે. લાઈવસાયન્સના એક રિપોર્ટ પ્રમાણે ઉટાહમાં લગભગ 200 નદીઓમાં માછલીનો સ્ટોક કરવામાં આવ્યો છે. આ નદીઓમાં માછલીની સંખ્યા ઘણી ઓછી હોવાથી આ રીતે માછલીઓને નદીમાં ઉતારવામાં આવે છે.