Glowing skin/ ખીલના ડાઘા અને કરચલી દૂર કરે છે માત્ર 15 મિનિટમાં, ચહેરા પર અદ્ભૂત ચમક આપશે આ ચીજ

ત્વચા પરની સમસ્યા દૂર કરવા અને ચેહરા પર ગ્લો લાવવા માટે આ રીતે ઘરે બનાવો મુલતાનની માટીનું બ્લીચ

Fashion & Beauty Lifestyle
multani 1 ખીલના ડાઘા અને કરચલી દૂર કરે છે માત્ર 15 મિનિટમાં, ચહેરા પર અદ્ભૂત ચમક આપશે આ ચીજ

ચેહરા પર ગ્લો લાવવા માટે ઘરે બનાવો મુલતાનની માટીનું બ્લીચ
મહિલાઓ ચેહરા ની સુંદરતા માટે ઘણા પ્રયત્નો કરતી રહેતી હોય છે .આ માટે તેઓ ચેહરા પર બ્લીચ નો ઉપયોગ પણ કરતી હોય છે. ઘણી વાર મહિલાઓ બ્યુટી પાર્લરમાં ફેશિયલની સાથે બ્લીચ પણ કરાવતી હોય છે. બ્લીચ કરાવવાથી સ્કિન પર ગ્લો આવે છે અને સ્કિનપરથી ડેડ સેલ્સ પણ નીકળી જાય છે

Benefits of Multani Mitti Face Packs for Radiant Skin | Be Beautiful India

ક્યારેક ચેહરા પર ના ઝીણાં વાળને છુપાવવવા માટે બ્લીચ મદદરૂપ થાય છે. પરંતુ ઘણી વખત કેમિકલ વાળા બ્લીચને કારણે સ્કિન પર ફોડલીઓ અને એલર્જી પણ થતી હોય છે. એવામાં જો તમે ઘરે બનાવેલા બ્લીચ નો ઉપયોગ કરશો તો આ એલર્જીની સમસ્યા પણ નહીં થાય અને સ્કિન પાર ગ્લો પણ જોવા મળશે. તેથી ચાલો આપને જણાવીએ કે ઘરે નેચરલ બ્લીચ કેવી રીતે બનાવી શકાય…

બ્લીચ કેવી રીતે બનાવવું: બ્લીચ બનાવવા માટે, અડધી ચમચી મુલ્તાની માટી લો, તેમાં લીંબુનો રસ નાખો, તમે સુકાતા દૂર કરવા માટે મધ પણ ઉમેરી શકો છો. આ પછી, બટેટા લો અને તેને છોલો . અને તેનો રસ કરો . આ રસને મુલતાન ની માટીની પેસ્ટમાં નાંખો અને પેસ્ટને મિક્સ કરો.આ રીતે ઘરે બનાવી શકાય છે બ્લીચ.

9 Benefits of turmeric and multani mitti face pack - SKIN ELEMENTS

બ્લીચ લગાવવાની રીત: ચહેરા પર આ બ્લીચને બનાવી 10 મિનિટ માટે રહેવા દો. પછી આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. ચહેરો ધોયા પછી ફેસ ક્રીમ લગાવો. જો બ્લીચ લગાવ્યા પછી તમને ખંજવાળ આવે છે, તો તમારે તરત જ તેને દૂર કરવું.

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, જાણો ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ