Recipe/ ઘરે નાસ્તા માટે કોઈ પણ સમયે બનાવી લો આ ખાસ કટલેટ, ખાવાની મજા પડશે

હેલ્ધી અને ટેસ્ટી હોવાના કારણે નાના મોટા સૌને પસંદ આવે છે. તમે પણ તેને નાસ્તા માટે ટ્રાય કરી શકો છો. તો બનાવી લો ફટાફટ સાંજના સમયે આ હેલ્ધી નાસ્તો. સામગ્રી -પાંચસો ગ્રામ રવો અને પૌઆ(બંને સરખા ભાગે) -બસો ગ્રામ બાફેલા બટાકાનો માવો -અડધી ટીસ્પૂન આદુ-મરચાની પેસ્ટ -એક ટીસ્પૂન કોથમીર સમારેલી -મીઠું સ્વાદ અનુસાર -તેલ તળવા […]

Food Lifestyle
Untitled 352 ઘરે નાસ્તા માટે કોઈ પણ સમયે બનાવી લો આ ખાસ કટલેટ, ખાવાની મજા પડશે

હેલ્ધી અને ટેસ્ટી હોવાના કારણે નાના મોટા સૌને પસંદ આવે છે. તમે પણ તેને નાસ્તા માટે ટ્રાય કરી શકો છો. તો બનાવી લો ફટાફટ સાંજના સમયે આ હેલ્ધી નાસ્તો.

Untitled 351 ઘરે નાસ્તા માટે કોઈ પણ સમયે બનાવી લો આ ખાસ કટલેટ, ખાવાની મજા પડશે

સામગ્રી

-પાંચસો ગ્રામ રવો અને પૌઆ(બંને સરખા ભાગે)
-બસો ગ્રામ બાફેલા બટાકાનો માવો
-અડધી ટીસ્પૂન આદુ-મરચાની પેસ્ટ
-એક ટીસ્પૂન કોથમીર સમારેલી
-મીઠું સ્વાદ અનુસાર
-તેલ તળવા માટે

બનાવાવની રીત 

Untitled 353 ઘરે નાસ્તા માટે કોઈ પણ સમયે બનાવી લો આ ખાસ કટલેટ, ખાવાની મજા પડશે

રવો અને પૌંઆને અલગ અલગ પલાળવા. રવા અને પૌંઆનું પાણી નીતારી લેવું. તેમાં મીઠું, સાકર બધું જ બરાબર નાંખીને મસળી લો. મિશ્રણમાંથી નાની નાની કટલેસનો આકાર આપી તેને તવા પર તળી લેવી. અને ટામેટાના સોસ સાથે ખાવામાં લેવી. ફણગાવેલું કઠોળ તૈયાર હોય તો આ કટલેસના  મિશ્રણમાં મિક્સ કરી શકાય. જેથી તે સ્વાદિષ્ટ બનશે.