Not Set/ #Viral Video/ પ્રાઇવેટ પાર્ટ બતાવતો પૂનમ પાંડેનો આ વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

હંમેશા પોતાની બેલ્ડનેસ અને વિવાદિત નિવેદનો આપતી પૂનમ પાંડેનો એક નવો વીડિયો વાયરલ થયો છે, જેમા મોડલ પૂનમ પાંડેએ બોલ્ડનેસની દરેક સીમાં વટાવી દીધી છે. આ વખતે તે બ્લાઉઝ અને બ્રા વગર રસ્તા પર નિકળી ગઇ છે. જાણીને તમે જરૂર ચોંકી ગયા હશો પરંતુ આ સત્ય છે. તે ઘણીવાર તેના સેક્સી અને બોલ્ડ વીડિયો તેના […]

Uncategorized
poonam pandey #Viral Video/ પ્રાઇવેટ પાર્ટ બતાવતો પૂનમ પાંડેનો આ વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

હંમેશા પોતાની બેલ્ડનેસ અને વિવાદિત નિવેદનો આપતી પૂનમ પાંડેનો એક નવો વીડિયો વાયરલ થયો છે, જેમા મોડલ પૂનમ પાંડેએ બોલ્ડનેસની દરેક સીમાં વટાવી દીધી છે. આ વખતે તે બ્લાઉઝ અને બ્રા વગર રસ્તા પર નિકળી ગઇ છે. જાણીને તમે જરૂર ચોંકી ગયા હશો પરંતુ આ સત્ય છે. તે ઘણીવાર તેના સેક્સી અને બોલ્ડ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે, પરંતુ આ વખતે તેણે બધી મર્યાદાઓ ઓળંગી દીધી છે.

આપને જણાવી દઈએ કે પૂનમ પાંડે વીડિયો સિવાય પોતાના હોટ ફોટા પણ શેર કરતી રહે છે, પરંતુ આ વખતે તેની બોલ્ડ વીડિયોએ લોકોને પાગલ બનાવી દીધા છે. તાજેતરમાં પૂનમે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ સેક્સી વીડિયો શેર કર્યો છે જે તમે જોઈ શકો છો. આ વીડિયોમાં પૂનમ બ્રા વગર જોવા મળી રહી છે અને તે બીચ પર પડેલી જોવા મળી રહી છે. તેના સેક્સી પ્રાઈવેટ પાર્ટ્સ આમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને પૂનમનો આ બોલ્ડ વીડિયો સનસનાટીભર્યા બનાવવાનું કામ કરી રહ્યું છે.

Instagram will load in the frontend.

પૂનમ પાંડે આ પ્રકારનાં વીડિયોની સાથે બોલ્ડ ફોટા પણ શેર કરતી રહે છે. પરંતુ આ વખતે તેણે દરેક સીમા વટાવી દીધી છે. આ વીડિયોને શેર કરીને, પૂનમે લખ્યું છે ON THE ROCKS!Only on my Website! www.thepoonampandeyapp.com Happy Sunday www.thepoonampandeyapp.com આ વીડિયોમાં પૂનમ બ્રા વગરની સેક્સી ગર્લ બની છે અને તેણે જે પહેર્યું છે તે નીચે જ એટલે કે જિન્સ જ છે. વળી આ વીડિયો જોયા બાદ તેના ચાહકો પણ તેના પર ટિપ્પણીઓનો વરસાદ કરી રહ્યા છે. તેના વીડિયો પર ઘણી બધી લાઇક અને ટિપ્પણીઓ આવી છે અને એક પછી એક લોકો આ વીડિયોને સેક્સી, શાનદાર અને બોલ્ડ કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.