ગુજરાત/ ગુજરાતની આ જાણીતી અભિનેત્રીએ થામ્યો BJPનો હાથ, જાણો વિગત

ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે ગુજરાતની  અભિનેત્રી એક્ટ્રેસ મમતા સોની આજે ભાજપમાં જોડાયા છે.

Top Stories Ahmedabad Gujarat
BJP

ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે ગુજરાતની અભિનેત્રી મમતા સોની આજે ભાજપમાં જોડાયા છે.  BJP પ્રમુખ સી.આર. પાટીલ, ગોરધન ઝડફિયાની હાજરીમાં મમતા સોની ભાજપમાં જોડાય હતા. પ્રદેશ અધ્યક્ષ  સી આર પાટીલે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો :નવસારીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારના લીધે માસૂમ બાળકનો લેવાયો ભોગ, જાણો શું છે સમગ્ર મામલો

આપને જણાવી દઈએ કે, એક્ટ્રેસ મમતા સોની સિવાય ભક્તિ કુબાવત, કામિનીબેન પટેલ, હેમાંગભાઈ દવે, હેતલભાઈ ઠક્કર, સની કુમાર, પ્રશાંત બારોટ, જ્યોતિબેન શર્મા, મમતા સોની, ફાલ્ગુનીબેન રાવલ પણ BJP માં જોડાયા છે.

આપને જણાવી દઈએ કે, મમતા સોની ગુજરાતી એક્ટ્રેસ છે. તેમજ મમતા સોનીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા અલગ અલગ સમાજના લોકોને ભાજપ સાથે જોડવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ કેટલાક કલાકારોને ભાજપમાં જોડવામાં આવ્યા હતા. ગાયક કલાકાર વિજય સુંવાળા પણ થોડા દિવસ પહેલા જ ભાજપમાં સામેલ થયા છે.   જેમ જેમ ચૂંટણી નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ હવે અન્ય કલાકારો પણ ભાજપ સાથે જોડાઇ રહ્યા છે. મહત્વનું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાઇ શકે છે.

આ પણ વાંચો :SRP જવાનની બસને નડ્યો અકસ્માત, 17ને થઈ ઈજા, 4ની હાલત ગંભીર

આ પણ વાંચો :  ગુજરાતમાં અલગ અલગ આપઘાતની ઘટના, બે લોકોએ આ કારણોસર ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો :શિક્ષિકાએ ઘેનની 20 ગોળીઓ ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં લખ્યું…

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ભલે ઘટ્યું પણ આગમી દિવસોમાં શીતલહેરની પૂરી સંભાવના