Viral Video/ આ યુવકને બાઇક પર સ્ટંટ્સ કરવું ભારે પડ્યું, જુઓ વીડિયોમાં કેવી હાલત થઇ

સોશિયલ મીડિયામાં બાઇક પર સ્ટંટ્સ કરતા તમને હજારો વીડિયો જોવા મળી જશે, અને આ હજારો વીડિયોમાં ઘણા એવા વીડિયો પણ હશે જેને જોઇે તમે તમારી હસીને રોકી નહી શકો.

Videos
સ્ટંટ્સ

સોશિયલ મીડિયામાં બાઇક પર સ્ટંટ્સ કરતા તમને હજારો વીડિયો જોવા મળી જશે, અને આ હજારો વીડિયોમાં ઘણા એવા વીડિયો પણ હશે જેને જોઇે તમે તમારી હસીને રોકી નહી શકો. ઘણા લોકો આમ કરતા પોતાની એવી હાલત કરી બેસે છે કે તમે તેને જોઇને તમારી હસી રોકી નહી શકો.

આ પણ વાંચો –Viral Video/ પોપટ મોબાઇલ લઇને ઉડી ગયો, ચાલુ હતો કેમેરો અને પછી જે રેકોર્ડ થયુ, જુઓ વીડિયો

આજનાં યુવાનોમાં હંમેશા કંઈક અલગ કરવાનો જુસ્સો રહે છે. કેટલીકવાર લોકો આ માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. જો કે, કેટલાક લોકોને આમાં સફળતા મળે છે, જ્યારે કેટલાક લોકો મજાક પણ બની જાય છે. આવા રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થાય છે. જેના પર યુઝર્સ ઉત્સુક્તાથી કોમેન્ટ્સ કરતા જોવા મળી જાય છે. આ કડીમાં આવો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને તમે ચોક્કસ આશ્ચર્ય પામશો, અને પટે પકડીને તમે પણ જોરદાર હસવા લાગશો. એવા ઘણા લોકો છે જેમને સ્ટંટનો ખૂબ શોખ હોય છે. ઘણી વખત લોકો આવા સ્ટંટ કરે છે, જેને જોઈને લોકોનો પરસેવો પડી જાય છે. પરંતુ, આ વીડિયોમાં સ્ટંટ કરતી વખતે છોકરાઓ સાથે જે થયું તે જોઈને તમે હસતા રહી જશો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે પહેલા એક છોકરો બાઇક પર બેઠો છે. આ પછી બીજો છોકરો આવે છે અને પાછળ બેસે છે. આ પછી, જલદી તે બાઇક આગળ ચલાવવાનો પ્રયત્ન કરે છે, પછી તેની સાથે શું થાય છે તે જોઈને તમને ખૂબ હસવું આવશે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – Viral Video/ લો બોલો!! આ શખ્સ તેના શ્વાનને રસ્તામાં ઉતારી ભાગી ગયો, Video

ચોક્કસ તમે વીડિયો જોયા પછી ખૂબ હસતા હશો અને તમે વિચારતા હશો કે આવુ ભાઈ કોણ કરે? હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો તેના પર ઉત્સુક્તાથી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘siraaaposts’ નામથી શેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ જોયો છે. તો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો.