Varanasi Airport Bomb Alert/ વારાણસી સહીત દેશના 30 એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની મળી ઘમકી

વારણસી સહિતના દેશના 30 એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. આ ધમકી ભર્યો મેલ લાલબાહદુર શાસ્ત્રી એરપોર્ટ વારાણસીના ડાયરે્કટરને મળ્યો હતો.

India Trending
Cricket Tutorials YouTube Thumbnail 87 વારાણસી સહીત દેશના 30 એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની મળી ઘમકી

વારણસી સહિતના દેશના 30 એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. આ ધમકી ભર્યો મેલ લાલબાહદુર શાસ્ત્રી એરપોર્ટ વારાણસીના ડાયરે્કટરને મળ્યો હતો. ત્યાર બાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કર્યુ છે. આ ઘટનાને લઇને પોલીસ અને CISFના અધિકારીઓની તાત્લીક ઘોરણે બેઠક મળી હતી.

એરપોર્ટના ઓથોરિટિએ સુરક્ષા એંજેન્સીઓને આ ઘટનાના વિશે સુચના આપી છે. હવે તપાસ એજન્સી તપાસ કરી રહી છે કે આ મેલ કોણે મોકલ્યો છે. અધિકારીઓની બેઠક બાદ એરપોર્ટ કેમ્પસ અને પાસેના કેટલાક ગ્રામિણ વીસ્તારમાં સુરક્ષા દળો દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યુ હતુ.સાથે જ અઘિકારીઓેએ ગામના લોકોને સુચના પણ આપી હતી કે કોઇ પણ શંકાશીલ વ્યક્તિ નજરમાં આવે તો તાત્કાલીક પોલીસને જાણ કરજો.

એજન્સીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ પાગલનુ કામ હોઈ શકે છે. આ અંગે CISF કમાન્ડન્ટ અજય કુમારે કહ્યું કે આ કોઈ પાગલનું કામ લાગે છે, પરંતુ અમે એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોની તૈનાતી વધારી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બેન્જામિન નેતન્યાહુ માટે મુશ્કેલી વધી, ICC ઈશ્યુ કરી શકે છે ધરપકડ વોરંટ

આ પણ વાંચો:ઈલોન મસ્કની ચીન મુલાકાત સફળ સાબિત થઈ, ટેસ્લા પર પ્રતિબંધ હટાવાયા

આ પણ વાંચો:કોવિશિલ્ડ રસી જોખમકારક! એસ્ટ્રાઝેનેકાએ કબૂલ્યું, ‘રસીથી આડઅસર થઈ’