Health Care/ ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

ખસખસનું ખોટી રીતે સેવન કરવાથી ઉલ્ટી, આંખોની કે એલર્જીની સમસ્યા થઈ શકે છે…

Health & Fitness Lifestyle
khas khas ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

ખસખસનો ઉપયોગ દવાના રૂપમાં કે મીઠાઈ બનાવવામાં તો આપણે કરતા જ હોઈએ છે. પરંતુ શું તમે જાણો છો, કે આ ઝીણી દેખાતી ખસખસ એ ઘણી બીમારીઓની સામે લડવામાંપણ ઘણી મદદરૂપ છે. આવો જાણીએ તેના મહત્વના ફાયદાઓ વિશે…

  • આમ તો શિયાળામાં ખસખસનો હલવો પણ ખવાય છે
  • પાચનની સમસ્યામાં પણ ખસખસના સેવનની સલાહ આપવામાં આવે છે
  • ખસખસમાં વિટામિન, ઓમેગા 6 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે
  • માંસપેશીની તંદુરસ્તીથી લઈ શારીરિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે
  • પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે
  • ઓમેગા 6 ફેટી એસિડની માત્રા ડાયાબીટિસને નિયંત્રિત રાખે છે
  • લોહીનો સંચાર વધારવામાં પણ મદદ કરે છે
  • કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાડકાં મજબૂત બનાવે છે
  • ફાયબરથી ભરપૂર હોવાથી પાચન સુધારે છે
  • કોલેસ્ટ્રોલ ઓછું કરતા, હૃદય રોગો સામે રક્ષણ મળે છે
  • થાઈરોઈડની સમસ્યામાં નિયમિત સેવનથી પણ ફાયદો મળે છે
  • ઈમ્યૂનિટી વધતા બીમારીઓથી દૂર રાખે છે
  • તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ શરીરને ઊર્જા આપે છે
  • પરંતુ ખસખસનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઈએ.
  • ખોટી રીતે સેવન કરવાથી ઉલ્ટી, આંખોની કે એલર્જીની સમસ્યા થઈ શકે છે

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો-  Glowing skin / ખીલના ડાઘા અને કરચલી દૂર કરે છે માત્ર 15 મિનિટમાં, ચહેરા પર  ચમક આપશે આ ચીજ