કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 18 ઓગસ્ટ અને શ્રાવણ વદ દશમ અને સોમવાર છે. આજે ચંદ્ર મિથુન રાશીમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. મૃગશીર્ષ નક્ષત્ર માં બેઠું છે.સૂર્યોદય 6.16 એ. એમ અને સૂર્યાસ્ત 7.10 પી. એમ
- તારીખ :- ૧૮-૦૮-૨૦૨૫,સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / શ્રાવણ વદ દશમ
- રાશી :- મિથુન (બ, વ, ઉ)
- નક્ષત્ર :- મૃગશીર્ષ (સવારે૦૨:૦૫સુધી. ઓગસ્ટ-૧૯)
- યોગ :- હર્ષણ (રાત્રે૧૦:૫૪ સુધી.)
- કરણ :- વણિજ (સવારે૦૬:૨૩સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજેનથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- સિંહ ü
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü ૦૬.૧૬એ.એમ ü ૦૭.૧૦ પી.એમ.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
- ૦૨.૦૦એ.એમ. ü૦૩:૧૭પી.એમ
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
ü બપોરે૧૨:૧૮ થી બપોરે ૦૧:૧૦ સુધી. üસવારે ૦૭.૫૩ થી ૦૯.૩૦ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શિવલિંગ પર ચંદનના પાણીનો અભિષેક કરવો.
દશમની સમાપ્તિ : સાંજે ૦૫:૨૩ સુધી.
- તારીખ:- ૧૮-૦૮-૨૦૨૫, સોમવાર /શ્રાવણ વદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૧૫ થી ૦૭:૫૩ |
| શુભ | ૦૯:૩૦થી ૧૧:૦૫ |
| લાભ | ૦૩:૫૫થી ૦૫.૩૩ |
| અમૃત | ૦૫:૩૩થી ૦૭:૧૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૦થી ૧૨:૪૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- થોડી મૂંઝવણ રહેશે.
- તમે નફો કમાવી શકશો
- દુશ્મનોને તમારા મિત્રો તરીકે ઉપયોગ કરી શકશો.
- સારા સમાચારો મળી શકે છે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- ખુશીનો દિવસ રહેશે.
- રાજકારણના ક્ષેત્રમાં મોટી સફળતા મળી
- પ્રતિષ્ઠામાં વધારો થાય.
- બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- શૈક્ષણિકકાર્યમાંરુચિવધીશકે.
- વાતચીતમાંસંતુલિતરહો
- સફળતાને કારણે મન પ્રસન્ન રહેશે.
- આર્થિક સ્થિતિને મજબૂત બને.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૬
- કર્ક (ડ , હ) :-
- થોડો નફો અને ખોટનો સામનો કરવો પડશે,
- દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકશો.
- મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.
- બિનઆયોજિત ખર્ચ વધશે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૧
- સિંહ (મ , ટ) :-
- આવકના નવા સ્રોત મળશે.
- વાણીની નમ્રતા આજે તમારા માટે આદર લાવશે.
- તમનેમિત્રોનોસહયોગમળશે.
- વેપારમાં પ્રગતિ થાય
- શુભ કલર –વાદળી
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- નોકરીમાં આજે તમને બઢતી મળી શકે છે.
- સાવધાન રહેવું પડશે.
- વધારે પડતો ગુસ્સો ટાળો
- સંબંધોમાં સુધાર થશે.
- શુભ કલર –બદામી
- શુભ નંબર –૨
- તુલા (ર , ત) :-
- વાતાવરણ સુખદ રહેશે.
- પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થશે.
- દૂરની મુસાફરી મોકૂફ રહે.
- વિદેશમાં રહેતા સભ્ય પાસેથી લાભ થાય .
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
- કામ બગાડવાનો પ્રયાસ કરી શકે,
- આજેસાવચેત રહો.
- જીવનસાથીને પરેશાન થઇ શકે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વિરોધીઓ તમારી પ્રશંસા કરશે.
- સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જવાનું થશે.
- સાસરાવાળા તરફથી રકમ મળી શકે.
- અટકેલા કામની ફરી શરૂ થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૮
- મકર (ખ, જ) :-
- આજનો દિવસ સારો રહેશે.
- આર્થિક મામલામાં સફળતા મળશે.
- આજે સારી તકો મળશે.
- ઘરે કોઈ મહેમાન આવી શકે છે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સાધારણ ફળદાયક રહેશે.
- મુસાફરી પર જવું પડી શકે છે.
- વ્યક્તિની સલાહ લેવી જ જોઇએ,
- તમારા પૈસા ખોવાઈ શકે છે.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- બાળકના ભવિષ્ય વિશે ચિંતિત રહો
- સાવચેત રહેવું.
- સંબંધોમાં અણબનાવ થઈ શકે છે.
- ધાર્મિક સ્થળોની યાત્રા પર જઈ શકોછો.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો ભગવાન શ્રી કૃષ્ણનો મનભાવન પ્રસાદ, ગણતરીની મિનિટોમાં થઇ જશે તૈયાર
આ પણ વાંચો:પંચામૃત અને ચરણામૃતમાં શો ફરક છે? શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણી લો, એને બનાવવાની રીત
