કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 14 સપ્ટેમ્બર ભાદરવા વદ આઠમ અને રવિવારનો દિવસ છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. રોહિણી નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.25 કલાકે થશે. સૂર્યાસ્ત 6.44 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે આઠમું શ્રાદ્ધ છે. આઠમની સમાપ્તિ : સવારે ૦૩:૦૫સુધી.સપ્ટે-૧૫
તારીખ:- ૧૪-૦૯-૨૦૨૫, રવિવાર /ભાદરવા વદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૦ થી ૧૧:૦૨ |
| અમૃત | ૧૧:૦૨થી ૧૨:૩૫ |
| શુભ | ૦૨:૦૭થી ૦૩.૪૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૪૫થી ૦૮:૧૨ |
| અમૃત | ૦૮:૧૨ થી ૦૯:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- મુસાફરીફાયદાકારકરહે.
- કામમાં બેદરકારીનરાખવી.
- વેપારમાંચોકસાઈરાખવી.
- મહત્વના કામબાકીરહે.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધાર્મિકકાર્યકરવાનુંમનથાય.
- સારાસમાચારમળે.
- જીવનસાથીજોડેદિવસઆનંદમયજાય.
- આરામ કરવાની તક મળે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૬
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિકશાંતિમળે.
- વડીલોની માર્ગદર્શન મળે.
- ફસાયેલાનાણાંપાછાઆવે.
- નોકરી-ધંધામાંવખાણથાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૨
- કર્ક (ડ , હ) :-
- સ્વાસ્થ્યસારુંરહે.
- મિત્રતરફથીલાભથાય.
- નવીયોજનાબને.
- આર્થિકમુશ્કેલીહળવીથાય.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૫
- સિંહ (મ , ટ) :-
- તણાવદુરથાય.
- આર્થિકલાભથાય.
- કોઈ તમારી ઊંઘ બગાડે.
- ઉતાવળમાં આવીને કામ ન કરવું.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- ગરીબોને દાન કરવુ.
- માતા-પિતાના આર્શીવાદ લેવા.
- આર્થિકસ્થિતિબગડીશકેછે.
- જીવનસાથીજોડેમતભેદથાય.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- ઓચિંતોધનખર્ચથાય.
- નવાસંબંધબંધાય.
- ખોટીચર્ચામાંનઉતરવું.
- ચંદનનું તિલક કરવું.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૩
- વૃશ્વિક (ન, ય) :-
- મોજમાંદિવસપસારથાય.
- વડીલોની સંભાળ રાખવી.
- જમીનમકાનવેચાણનાયોગપ્રબળબને.
- મનનેશાંતિજણાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પ્રવાસનાયોગબને.
- સાંજપછીસારાસમાચારમળે.
- પીળું ફૂલ જોડે રાખવું.
- સ્વતંત્રા છીનવાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૨
- મકર (ખ, જ) :–
- નાણાકીયસ્થિતિમાંસુધારોજણાય.
- મિત્રોસાથેઆનંદથાય.
- પરિવારનીતબિયતનુંધ્યાનરાખવું.
- કોઈનવીખરીદીથાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આળસમાંદિવસજાય.
- સગાસંબંધીતરફથીસારાસમાચારમળે.
- શરીર સાથ ન આપે.
- આધી-વ્યાધી અને ઉપાધી રહે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભવિષ્યનીમોટીયોજનાબને.
- નવેસરથી નવી શરૂઆત થાય.
- મિત્રતથાપરિવારનીમદદજણાય.
- સમારોહમાંઆવવાનુંઆમંત્રણમળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૪
આ પણ વાંચો:શ્રાદ્ધ 12 પ્રકારના હોય છે…દૈવિક શ્રાદ્ધ બનાવશે તમને સંપત્તિવાન…!!
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…
આ પણ વાંચો:પિતૃપક્ષમાં આ ચીજવસ્તુઓ ખરીદવાની ભૂલ ન કરશો…પિતૃઓ રિસાઇ જશે!!
