Ahmedabad/ આજે દેવદિવાળી પર્વે અમદાવાદીઓને મળશે આ બે ખાસ ભેટ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… આજે દેવદિવાળી પર્વે અમદાવાદીઓને બે ભેટ અમિત શાહના હસ્તે ફ્લાયઓવરનું ઈ-લોકાર્પણ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકનાં સાંસદ પકવાન ચાર રસ્તા ફ્લાયઓવર આજથી શરૂ થશે નવ નિર્મિત ફ્લાયઓવરનું ઈ-લોકાર્પણ કરાશે 35 કરોડના ખર્ચે ફ્લાયઓવરબ્રિજનું નિર્માણ સાણંદ પાસેનો ફ્લાયઓવર પણ આજથી શરૂ થશે ફ્લાય ઓવર શરૂ થતાં ટ્રાફિક સમસ્યાથી […]

Breaking News
a 293 આજે દેવદિવાળી પર્વે અમદાવાદીઓને મળશે આ બે ખાસ ભેટ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

આજે દેવદિવાળી પર્વે અમદાવાદીઓને બે ભેટ
અમિત શાહના હસ્તે ફ્લાયઓવરનું ઈ-લોકાર્પણ
અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકનાં સાંસદ
પકવાન ચાર રસ્તા ફ્લાયઓવર આજથી શરૂ થશે
નવ નિર્મિત ફ્લાયઓવરનું ઈ-લોકાર્પણ કરાશે
35 કરોડના ખર્ચે ફ્લાયઓવરબ્રિજનું નિર્માણ
સાણંદ પાસેનો ફ્લાયઓવર પણ આજથી શરૂ થશે
ફ્લાય ઓવર શરૂ થતાં ટ્રાફિક સમસ્યાથી રાહત
ઈ-લોકાર્પણમાં CM અને Dy.CM રહેશે હાજર
મહેસુલ મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ રહેશે ઉપસ્થિત
6 માર્ગીય ફલાય ઓવરનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
36 કરોડના ખર્ચે સાણંદ જંકશન ફ્લાય ઓવરનું નિર્માણ