Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
અમદાવાદ (Ahmedabad)શહેરમાં ગુરુવારે સવારે માત્ર બે કલાકમાં અંદાજે 2 ઇંચ જેટલો ભારે વરસાદ (Heavy Rain) વરસતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે

Gujarat News/અમદાવાદમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ: શહેર જળબંબાકાર, રાજ્યના 11 જિલ્લામાં આગામી 3 કલાક માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Valsad Heavy Rain: મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ઔરંગા નદીના ઘોડાપૂરે વધારી ચિંતા

Valsad Rain News/ઔરંગા નદી 9 મીટરની ઐતિહાસિક સપાટીએ, 200થી વધુ લોકોનું સ્થળાંતર, તમામ શાળા-કોલેજોમાં રજા

Gujarat News/‘બરસો રે…’ હવે બસ કરો! દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ

CJP's sharp criticism of PM Modi's announcement regarding NEET.

india news/PM મોદીની ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાત પર CJPનો પલટવાર; કહ્યું- ‘આ તો ફ્રેક્ચર પર બેન્ડ-એડ લગાવવા જેવું છે’

Battle in Parliament over NEET issue

National News/સંસદ પરિસરમાં આરપારની લડાઈ: NDA અને ઈન્ડિયા બ્લોકના સાંસદો સામસામે; NEET મુદ્દે વિપક્ષના હોબાળાથી બંને ગૃહ સ્થગિત

Surendranagar Rainfall, દસાડામાં સૌથી વધુ 42 મીમી વરસાદ

Gujarat Monsoon News/સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ: દસાડામાં 42 મીમી, લખતરમાં 19 મીમી વરસાદ, જિલ્લામાં સરેરાશ 166.5 મીમી વરસાદ નોંધાયો

નવસારી (Navsari) જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જૂજ ડેમ (Juj Dam)અને કેલિયા ડેમ ઓવરફ્લો (Overflow)થયા છે

Navsari News/નવસારીમાં જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો, પૂર્ણા નદી કાંઠાના ગામોને એલર્ટ

ડાંગ (Dang)જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદ (Heavy Rain)ને પગલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના 47 જેટલા માર્ગો પ્રભાવિત થવા પામ્યા છે.

Dang News/ડાંગમાં ભારે વરસાદનો કહેર, જિલ્લાના 47 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Pate)રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે મંત્રીઓ અને અધિકારીઓને તાત્કાલિક રવાના કર્યા

Gandhinagar News/CM ભૂપેન્દ્ર પટેલનો તાત્કાલિક નિર્ણય, સુરત-વલસાડ-નવસારીમાં મંત્રીઓ અને સિનિયર અધિકારીઓને રવાના કરાયા

વલસાડ જિલ્લાના ઉમરગામમાં આજે વહેલી સવારે માત્ર બે કલાકમાં જ 7.5 ઇંચ વરસાદ (Rain) નોંધાતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે

Valsad News/ઉમરગામમાં માત્ર 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy