Not Set/ NEET પરિક્ષામાં આ વિદ્યાર્થીઓ રહ્યા ટોપર્સ

NEET 2019 નું પરિણામ જાહેર થઇ ગયુ છે. આ પરિણામને આપ ઓફિશિયલ વેબસાઇટ ntaneet.nic.in પર જઇને જોઇ શકો છો. પરિણામને પોતાનુ લોગિન આઇડી અને પાસવર્ડ નાખીને ચેક કરી શકાય છે. આ પરિક્ષામાં ટોપ ટેનમાં સૌથી વધુ છોકરાઓએ બાજી મારી છે, ટોપ 10માં માત્ર એક છોકરીનો જ સમાવેશ થયો છે. આ પરિક્ષામાં રાજસ્થાનનો નલિન ખંડેલવાલ ટોપ […]

Top Stories India
jhjghghg NEET પરિક્ષામાં આ વિદ્યાર્થીઓ રહ્યા ટોપર્સ

NEET 2019 નું પરિણામ જાહેર થઇ ગયુ છે. આ પરિણામને આપ ઓફિશિયલ વેબસાઇટ ntaneet.nic.in પર જઇને જોઇ શકો છો. પરિણામને પોતાનુ લોગિન આઇડી અને પાસવર્ડ નાખીને ચેક કરી શકાય છે. આ પરિક્ષામાં ટોપ ટેનમાં સૌથી વધુ છોકરાઓએ બાજી મારી છે, ટોપ 10માં માત્ર એક છોકરીનો જ સમાવેશ થયો છે. આ પરિક્ષામાં રાજસ્થાનનો નલિન ખંડેલવાલ ટોપ રહ્યો છે. જેને 720માંથી 701 પોઇન્ટ મળ્યા છે.

neet NEET પરિક્ષામાં આ વિદ્યાર્થીઓ રહ્યા ટોપર્સ

NEETની પરિક્ષામાં ટોપ ટેનમાં માત્ર એક છોકરી આવી છે, જેનુ નામ માધુરી રેડ્ડી છે. માધુરીએ પરિક્ષામાં 695 પોઇન્ટ મેળવી ટોપ ટેનમાં પોતાની જગ્યાને નિશ્ચિત કરી છે. માધુરી તેલંગાનાની રહેવાસી છે. આપને જણાવી દઇએ કે, આ પરિક્ષામાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમા 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. ટકાવારીની વાત કરવામાં આવે તો કુલ 56.50 ટકા વિદ્યાર્થી સફળ રહ્યા છે.

અલગ-અલગ શ્રેણીઓમાં આ રહ્યો કટ-ઓફ સ્કોર

neet result NEET પરિક્ષામાં આ વિદ્યાર્થીઓ રહ્યા ટોપર્સ