Vapi/ વાપીમાં તસ્કરોનો આતંક, CCTV સામે આવ્યા

વાપીમાં છેવાડાના વિસ્તારોમાં તસ્કરોએ આતંક મચાવી રાખ્યો છે. હરિયા…

Top Stories Gujarat Videos
Image 2024 06 18T100733.008 વાપીમાં તસ્કરોનો આતંક, CCTV સામે આવ્યા

Vapi News: વાપીમાં છેવાડાના વિસ્તારોમાં તસ્કરોએ આતંક મચાવી રાખ્યો છે. હરિયા પાર્કમાં વિસ્તારમાં ચડ્ડી બનિયાન ગેંગનો ત્રાસ જોવા મળ્યો છે.

વાપીમાં અનેક સોસાયટીમાં ગેંગના આંટાફેરા CCTVમાં કેદ થયા છે. સ્થાનિકો પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે તસ્કરોએ એક બંગલાને નિશાન બનાવ્યું હતું. જોકે, દરવાજો ન તૂટતાં પરત ફર્યા હતા. ચોરોના ઉપદ્રવનો CCTV વીડિયો વાયરલ થતાં ખોફનો માહોલ સર્જાયો છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલી: ત્રીજા દિવસે વાતાવરણ પલટાયું, વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી મેઘરાજાની આગાહી

આ પણ વાંચો:  સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી સપ્તાહમાં 150 કરોડથી વધુના ચરસ-ડ્રગ્સ મળ્યાં