Not Set/ તમિલનાડુમાં પરંપરાગત રમત જલ્લીકટ્ટુ શરૂ થઇ, 19 લોકો થયા ઘાયલ

જલ્લીકટ્ટુ એ તમિલનાડુના ગ્રામીણ વિસ્તારોમાં એક પરંપરાગત રમત છે જે દર વર્ષે પોંગલ તહેવાર દરમિયાન યોજાય છે. જલ્લીકટ્ટુની રમતમાં તમામ સાવચેતી રાખવા છતાં ઘણા લોકો ઘાયલ થયા છે

Top Stories India
traditional sport jallikattu

traditional sport jallikattu   :  મકરસંક્રાંતિનો તહેવાર દેશમાં વિવિધ નામો અને પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તેને પોંગલ કહેવામાં આવે છે. આ તહેવાર 4 દિવસ સુધી ઉજવવામાં આવે છે. આ દરમિયાન જલ્લી કટ્ટુ રમતનું પણ આયોજન કરવામાં આવે છે. જલ્લીકટ્ટુ એ તમિલનાડુના ગ્રામીણ વિસ્તારોમાં એક પરંપરાગત રમત છે જે દર વર્ષે પોંગલ તહેવાર દરમિયાન યોજાય છે. જલ્લીકટ્ટુની રમતમાં તમામ સાવચેતી રાખવા છતાં ઘણા લોકો ઘાયલ થયા છે. અવનિયાપુરમમાં જલ્લીકટ્ટુની ઘટનામાં 19 લોકો ઘાયલ થયા છે અને 11 લોકોને વધુ સારવાર માટે મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.