Accident/ સુરેન્દ્રનગરમાં પાટડી-ખોરવા પાસે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોનાં કરૂણ મોત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ….ગુજરાતનાં રોડ ફરી રક્ત રંજીત, સુરેન્દ્રનગરમાં પાટડી-ખોરવા પાસે અકસ્માત

Gujarat Others Breaking News
asdq 1 સુરેન્દ્રનગરમાં પાટડી-ખોરવા પાસે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોનાં કરૂણ મોત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ….

  • ગુજરાતનાં રોડ ફરી રક્ત રંજીત
  • સુરેન્દ્રનગરમાં પાટડી-ખોરવા પાસે અકસ્માત
  • ગમખ્વાર અકસ્માતનો સીલસીલો યથાવત
  • ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • અકસ્માત બાદ કારમાં લાગી હતી આગ
  • અકસ્માતમાં પાંચ લોકોનાં કરૂણ મોત નિપજયા