રાજકોટ/ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી માં RTPCR લેબ શરૂ કરવા 4 માઈક્રોબાયોલોજિસ્ટની તાલીમ શરૂ

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર  બાદ એક સપ્તાહ  પહેલા  જ  શરૂકોવિડ ૧૯ હોસ્પિટલ કરવામાં આવી છે .ત્યાર બાદ  હવે યુનિવર્સિટીના કેમ્પસમાં આરટીપીસીઆર ટેસ્ટ લેબ શરૂ  કરવાની તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ માટે ચાર માઇક્રોબાયોલોજીસ્ટને બે દિવસની તાલીમ શરૂ કરી દેવામાં આવી છે. લેબમાં તમામ પ્રકારનું સેટ અપ ઉભુ કરવામાં આવી રહ્યું છે. આ […]

Gujarat Rajkot
Untitled 99 સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી માં RTPCR લેબ શરૂ કરવા 4 માઈક્રોબાયોલોજિસ્ટની તાલીમ શરૂ

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર  બાદ એક સપ્તાહ  પહેલા  જ  શરૂકોવિડ ૧૯ હોસ્પિટલ કરવામાં આવી છે .ત્યાર બાદ  હવે યુનિવર્સિટીના કેમ્પસમાં આરટીપીસીઆર ટેસ્ટ લેબ શરૂ  કરવાની તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ માટે ચાર માઇક્રોબાયોલોજીસ્ટને બે દિવસની તાલીમ શરૂ કરી દેવામાં આવી છે. લેબમાં તમામ પ્રકારનું સેટ અપ ઉભુ કરવામાં આવી રહ્યું છે.
આ અંગે માહિતી આપતા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિ ડો વિજયભાઈ દેસાણીએ જણાવ્યું હતું કે, હાલમાં આરટીપીસીઆર ટેસ્ટ લેબ શ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ માટે4 માઇક્રોબાયોલોજીસ્ટને સિવિલ હોસ્પિટલમાં બે દિવસની તાલીમ માટે મોકલવામાં આવી રહ્યા છે. તો લેબ માટે જરી ડિપ રેફ્રીજરેટર ખરિદવા માટેનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. જે સંભવત: ૨–૩ દિવસમાં આવી જશે. તો હાલમાં પાર્ટીસન સહિતના સેટ અપની કામગીરી ચાલી રહી છે.

આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી છે તેની વિડીયોગ્રાફી કરીને આઈસીએમઆરને મોકલી આપવામાં આવશે. યાંથી અપ્રુવલ મળ્યા પછી અહીં લેબ શ કરી દેવામાં આવશે. મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ એકત્રિત કયા પછી તેનું ટેસ્ટિંગ જ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કરવામાં આવશે.