Delhi/ DTC બસમાં મુસાફરી કરવી બનશે સરળ, QR કોડ સ્કેન કરી લઇ શકશો ટિકિટ

18 ફેબ્રુઆરી દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) એ “ચાર્ટર” એપ્લિકેશન દ્વારા તમામ ડીટીસી બસોમાં કોન્ટેક્ટલેસ ટિકિટિંગ સિસ્ટમનું પરીક્ષણ શરૂ કર્યું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. ટિકિટ સિસ્ટમની ટ્રાઈલ શરૂ કરાઇ કોન્ટેક્ટલેસ ટિકિટિં સિસ્ટમની સૌપ્રથમ ટ્રાયલ ગયા વર્ષે કોવિડ -19 રોગચાળા વચ્ચે ડીટીસીની કેટલીક બસોમાં રજૂ કરવામાં આવ્યુ હતું. વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓની […]

India
dtc DTC બસમાં મુસાફરી કરવી બનશે સરળ, QR કોડ સ્કેન કરી લઇ શકશો ટિકિટ

18 ફેબ્રુઆરી દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) એ “ચાર્ટર” એપ્લિકેશન દ્વારા તમામ ડીટીસી બસોમાં કોન્ટેક્ટલેસ ટિકિટિંગ સિસ્ટમનું પરીક્ષણ શરૂ કર્યું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી.

ટિકિટ સિસ્ટમની ટ્રાઈલ શરૂ કરાઇ
કોન્ટેક્ટલેસ ટિકિટિં સિસ્ટમની સૌપ્રથમ ટ્રાયલ ગયા વર્ષે કોવિડ -19 રોગચાળા વચ્ચે ડીટીસીની કેટલીક બસોમાં રજૂ કરવામાં આવ્યુ હતું. વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓની બેઠકમાં આ પરીક્ષણ 3700થી વધુ બસોમાં ટ્રાયલ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ બેંકે એવી શું ભૂલ કરી કે ખાતામાંથી 3650 કરોડ રુપિયા થઇ ગયા ગાયબ? જાણો સંપૂર્ણ હકીકત

Image result for power-road-and-water-delhi/start-of-contactless-ticket-system-test-in-dtc-buses

આ ટાસ્ક ફોર્સની રચના પરિવહન મંત્રી કૈલાસ ગેહલોતે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2020માં કોન્ટેક્ટ લેસ ટિકિટિંગ સિસ્ટમનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, બાદમાં 128 બસોમાં વિસ્તૃત કરવામાં આવ્યું હતું.

Image result for power-road-and-water-delhi/start-of-contactless-ticket-system-test-in-dtc-buses
અધિકારીએ જણાવ્યું કે સામૂહિક પરીક્ષણની તૈયારી જોરશોરથી ચાલી રહી છે અને બસોમાં ક્યૂઆર કોડ સ્ટીકરો લગાવવા આવી રહ્યા છે. આ કોડ્સ સ્કેન કરીને ટિકિટ ખરીદી શકાય છે. સંપર્ક-રહિત ટિકિટિંગ સિસ્ટમના પરીક્ષણની સાથે કર્મચારીઓને પણ આ અંગે તાલીમ આપવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ટિકિટ સિવાય ટ્રાવેલ પાસ પણ આ રીતે મેળવી શકાય છે.