IPL 2021/ ન્યૂઝીલેન્ડમાં ભારતથી આવતા મુસાફરો પર પ્રતિબંધના કારણે IPL ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

ન્યુઝીલેન્ડમાં, રવિવારથી ભારતથી આવનારા મુસાફરો માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનમાં ભાગ લેનાર કિવી ટીમના ખેલાડીઓ એટલે કે મે-જુનનાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના

Trending Sports
new aealand play ન્યૂઝીલેન્ડમાં ભારતથી આવતા મુસાફરો પર પ્રતિબંધના કારણે IPL ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

દેશમાં ખૂણાના વધી રહેલા કહેરના કારણે ન્યુઝીલેન્ડમાં, રવિવારથી ભારતથી આવનારા મુસાફરો માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનમાં ભાગ લેનાર કિવી ટીમના ખેલાડીઓ એટલે કે મે-જુનનાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ માટે સીધા યુકે જવું પડશે .આવી સ્થિતિમાં મુસાફરીના નિયંત્રણોને કારણે ન્યુઝીલેન્ડના ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

BCCI announces schedule for VIVO IPL 2020

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા / વડોદરામાં લગ્ન સમારોહમાં પહોંચી અભિનેત્રી મમતા સોની, ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

આઇપીએલની આ સીઝનમાં ન્યુઝીલેન્ડની ટીમના કેપ્ટન કેન વિલિયમસન, ઝડપી બોલરો ટ્રેન્ટ બોલ્ટ અને કાયલ જેમિસન ઉપરાંત 10 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી) ના જાહેર બાબતોના મેનેજર રિચાર્ડ બ્રૂકે મુસાફરી પ્રતિબંધ વિશે જણાવ્યું હતું કે, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથે સંપર્કમાં છીએ, કારણ કે ટૂર્નામેન્ટ લાંબી ચાલશે. આઈપીએલ મેના અંત સુધીમાં ચાલનાર છે.

IPL 2021: Rajasthan Royals sign Studds as associate sponsor

 

મેજિસ્ટ્રેટ કોર્ટ / અર્ણબને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ થવા માટે વચગાળાની રાહતની મુદતમાં વધારો , 23મી એ આગામી સુનાવણી

ભારતમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે ન્યુઝિલેન્ડના વડા પ્રધાન જેકિંદા આર્ડર્ન એ ગુરુવાર, 11 થી 28 એપ્રિલના રોજ ભારત પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કિવિ ક્રિકેટ બોર્ડના પ્રવક્તા રિચાર્ડ બ્રૂકે કહ્યું, “જો જરૂર પડે તો અમે કોઈ પણ ઈમરજન્સી અંગેની ચર્ચા કરવા તૈયાર છીએ. જો કોઈ ખેલાડી કોવિડ -19 ની ઝપેટમાં આવે છે તો તે ઇંગ્લેન્ડમાં રહી શકે છે.” આઇપીએલમાં ઇંગ્લેન્ડના ડઝન ખેલાડીઓ પણ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…