Not Set/ ઈરાક : ભારે વરસાદ બાદ પૂરને લીધે ૨ દિવસમાં ૨૧ લોકોના મોત, ૧૮૦ ઘાયલ

કાબુલ, ઈરાકમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને લીધે બે દિવસમાં તબાહીનું મંજર સામે આવી ગયું છે. માત્ર બે દિવસમાં જ આ વિનાશક પૂરના ઓછામાં ઓછા ૨૧ લોકો મૃત્યુ પામ્યા છે. રવિવારે આ જાણકારી ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્રએ આપી હતી. ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ-બદ્રએ જણાવ્યું હતું કે, મરનાર લોકોમાં મહિલાઓ અને બાળકો […]

Top Stories World Trending
DssHFEiXcAAuNw3 ઈરાક : ભારે વરસાદ બાદ પૂરને લીધે ૨ દિવસમાં ૨૧ લોકોના મોત, ૧૮૦ ઘાયલ

કાબુલ,

ઈરાકમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને લીધે બે દિવસમાં તબાહીનું મંજર સામે આવી ગયું છે. માત્ર બે દિવસમાં જ આ વિનાશક પૂરના ઓછામાં ઓછા ૨૧ લોકો મૃત્યુ પામ્યા છે. રવિવારે આ જાણકારી ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્રએ આપી હતી.

ઈરાક : ભારે વરસાદ બાદ પૂરને લીધે ૨ દિવસમાં ૨૧ લોકોના મોત, ૧૮૦ ઘાયલ

ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ-બદ્રએ જણાવ્યું હતું કે, મરનાર લોકોમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે.

ઈરાક : ભારે વરસાદ બાદ પૂરને લીધે ૨ દિવસમાં ૨૧ લોકોના મોત, ૧૮૦ ઘાયલ

તેઓએ વધુમાં કહ્યું હતું કે, આ પૂરને લીધે ૧૮૦ લોકો ઘાયલ થયા છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ, સલાહાદ્દીન પ્રાંતમાં કુલ ૧૦,૦૦૦ હજાર લોકો અને નિનેવેહમાં ૧૫,૦૦૦ લોકોને તત્કાલ મદદ પહોચાડવાની જરૂરત છે.

ઈરાક : ભારે વરસાદ બાદ પૂરને લીધે ૨ દિવસમાં ૨૧ લોકોના મોત, ૧૮૦ ઘાયલ

બીજી બાજુ પ્રધાનમંત્રી અબ્દેલ મહદીએ શુક્રવારે ઘોષના કરી હતી કે, લોકોની મદદ માટે સુરક્ષાબળો, સ્થાનીય અધિકારીઓનો એક સંકટ પકોસ્ઠ સ્થાપિત કરવાના છે”.