Not Set/ મહેસાણામાં પોલીસ લાઇનમાં ગંધકીના ત્રાસથી પોલીસ જવાનો પરેશાન

@પાયલ યાદવ , મહેસાણા  સ્વચ્છતા અભિયાન ની મોટી મોટી વાતો ફક્ત કાગળ પર જ ,મહેસાણા પોલીસ હેડ કવોટર માં પોલીસ લાઇન માં ગટરો ઉભરાતા દુર્ગંદ અને મચ્છરો નો ઉપદ્રવ લોકો પરેશાન સરકાર જ્યારે સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે જેમાં સરકારી વસાહતો માંજ ગંદકી જોવા મળી ,ઘણાં સમય થી સરકારી વસાહતોમાં ગંદકીથી પોલીસ પરિવાર હેરાન […]

Gujarat
IMG 20210701 205935 મહેસાણામાં પોલીસ લાઇનમાં ગંધકીના ત્રાસથી પોલીસ જવાનો પરેશાન

@પાયલ યાદવ , મહેસાણા 

સ્વચ્છતા અભિયાન ની મોટી મોટી વાતો ફક્ત કાગળ પર જ ,મહેસાણા પોલીસ હેડ કવોટર માં પોલીસ લાઇન માં ગટરો ઉભરાતા દુર્ગંદ અને મચ્છરો નો ઉપદ્રવ લોકો પરેશાન

સરકાર જ્યારે સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે જેમાં સરકારી વસાહતો માંજ ગંદકી જોવા મળી ,ઘણાં સમય થી સરકારી વસાહતોમાં ગંદકીથી પોલીસ પરિવાર હેરાન , સમગ્ર રાજ્યમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મહેસાણામાં કોઈ પાણી જન્ય રોગો નો ભય લોકોને સતાવી રહ્યો છે.

મહેસાણા પોલીસ લાઇનમાં ગટરો ઉભરાઇ રહી છે જ્યારે તંત્ર લાપરવાહ જોવા મળી રહ્યું છે બહારથી ચમકતું હેડ કવોટરમાં જ્યારે પોલીસ વસાહતમાં નજર નાખીએ તો આ ગટરો નું ગંદુ પાણી રોડ પર જોવા મળી રહ્યું છે જ્યાં પાણી જન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય તમામ કોલોનીના લોકોને સતાવી રહ્યો છે ચોમાસાની સિઝનમાં વરસાદ અવતાજ ઠેર ઠેર પાણી જન્ય અનેક રોગો બીમારીઓ ફેલાતી હોય છે.

હાલમાં કોરોના ,ફંગસ જેવી બીમારીઓ ઓથી લોકો જુજી રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં લોકોને કેમ રહેવું એ એક મોટી મુશ્કેલી અને ભયનો માહોલ નાના બાળકો સિનિયર લોકો મેં સતાવી રહ્યો છે શુ બહાર થી ચમકતા હેડ કવોટરને અંદર થી પણ ચમકાવવું જરૂરી નથી ?