World News/ ટ્રમ્પનાની 15 દિવસની અલ્ટીમેટમ વચ્ચે ઈરાન-રશિયાનું સંયુક્ત સૈન્ય પરીક્ષણ

ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને રશિયન નૌકાદળે મળીને “Maritime Security Belt 2026” નામથી સંયુક્ત કવાયત (Joint Military)યોજી હતી.

Top Stories international World
ઈરાન અને રશિયાએ ઓમાનના અખાત અને હિંદ મહાસાગરમાં સંયુક્ત નૌકાદળ (Joint Military)અભ્યાસ શરૂ કરીને વૈશ્વિક રાજકીય માહોલને વધુ ગરમાવ્યો છે. 

World News: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન (Joint Military)ને પરમાણુ સમજૂતી પર પાછા ફરવા માટે 15 દિવસની અલ્ટીમેટમ આપી છે. આ સાથે જ ઈરાન અને રશિયાએ ઓમાનના અખાત અને હિંદ મહાસાગરમાં સંયુક્ત નૌકાદળ (Joint Military)અભ્યાસ શરૂ કરીને વૈશ્વિક રાજકીય માહોલને વધુ ગરમાવ્યો છે.

સંયુક્ત નૌકાદળ (Joint Military)અભ્યાસ શરૂ કરીને : ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને રશિયન નૌકાદળે મળીને “Maritime Security Belt 2026” નામથી સંયુક્ત કવાયત (Joint Military)યોજી હતી
“Maritime Security Belt 2026”

‘Maritime Security Belt 2026’ હેઠળ સંયુક્ત અભ્યાસ

ઈરાની સેનાની નિયમિત નૌકાદળ, ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને રશિયન નૌકાદળે મળીને “Maritime Security Belt 2026” નામથી સંયુક્ત કવાયત (Joint Military)યોજી હતી. આ અભ્યાસમાં બંધક બનાવાયેલા જહાજોને મુક્ત કરાવવાની કામગીરી, ચાંચિયાગીરી વિરોધી ઓપરેશન અને વ્યૂહાત્મક સમુદ્રી સુરક્ષા અભ્યાસ સામેલ છે. વિશેષજ્ઞો માને છે કે આ કવાયત અમેરિકાની વધતી સૈન્ય (Joint Military)હાજરીનો સીધો સંદેશ છે.

ટ્રમ્પએ કહ્યું ઈરાન પાસે “અર્થપૂર્ણ સમજૂતી” કરવા માટે વધુમાં વધુ 10થી 15 દિવસ, સંયુક્ત નૌકાદળ (Joint Military)અભ્યાસ શરૂ કરીને
ટ્રમ્પએ કહ્યું ઈરાન પાસે “અર્થપૂર્ણ સમજૂતી” કરવા માટે વધુમાં વધુ 10થી 15 દિવસ

ટ્રમ્પની 15 દિવસની ડેડલાઇન

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે ઈરાન પાસે “અર્થપૂર્ણ સમજૂતી” કરવા માટે વધુમાં વધુ 10થી 15 દિવસ છે. જો આ સમયમર્યાદામાં પરમાણુ કરાર અંગે કોઈ પ્રગતિ નહીં થાય, તો અમેરિકા “આગળનું પગલું” લઈ શકે છે. ટ્રમ્પના નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે.

યુ.એસ.એસ. અબ્રાહમ લિંકન પહેલેથી જ અરબી સમુદ્રમાં તૈનાત: ઈરાન અને રશિયાએ ઓમાનના અખાત અને હિંદ મહાસાગરમાં સંયુક્ત નૌકાદળ (Joint Military)અભ્યાસ શરૂ
યુ.એસ.એસ. અબ્રાહમ લિંકન પહેલેથી જ અરબી સમુદ્રમાં તૈનાત

યુએસ યુદ્ધ જહાજોની તૈનાતી

અમેરિકાએ દબાણ વધારવા માટે પશ્ચિમ એશિયામાં પોતાના યુદ્ધ જહાજોની સંખ્યા વધારી છે. યુ.એસ.એસ. અબ્રાહમ લિંકન પહેલેથી જ અરબી સમુદ્રમાં તૈનાત છે, જ્યારે વિશ્વનું અદ્યતન વિમાનવાહક જહાજ યુ.એસ.એસ. ગેરાલ્ડ આર. ફોર્ડ પણ આ વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. આ સૈન્ય ગતિવિધિઓથી તણાવ વધુ તેજ બનવાની શક્યતા છે.

ટ્રમ્પના અલ્ટિમેટમ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીએ દેશને બાહ્ય દબાણ સામે એકજુટ રહેવા આહ્વાન કર્યું છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીએ દેશને બાહ્ય દબાણ સામે એકજુટ રહેવા આહ્વાન કર્યું

રશિયા અને ઈરાનની સંયુક્ત નૌકાદળ (Joint Military)ની પ્રતિક્રિયા

રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે ઈરાન પર કોઈ પણ સીધો હુમલો સહન નહીં કરે. બીજી તરફ, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીએ દેશને બાહ્ય દબાણ સામે એકજુટ રહેવા આહ્વાન કર્યું છે. ઈરાનનો દાવો છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે છે, પરંતુ અમેરિકા અને તેના સહયોગી દેશો શંકા વ્યક્ત કરી રહ્યા છે.

શું યુદ્ધની સંભાવના?

વિશ્લેષકો માને છે કે હાલ પરિસ્થિતિ “સાવચેત તણાવ”ની છે. સીધું યુદ્ધ ટાળવા માટે રાજનૈતિક વાતચીતની શક્યતા હજુ પણ ખુલ્લી છે. જોકે, જો 15 દિવસની અલ્ટિમેટમ પછી કોઈ સમજૂતી નહીં થાય, તો પશ્ચિમ એશિયામાં મોટો સંકટ ઉભો થઈ શકે છે. આ સંજોગોમાં ભારત સહિતના દેશો માટે પણ ઊર્જા પુરવઠો અને વૈશ્વિક વેપાર પર અસર પડી શકે છે.


આ પણ વાંચો:અમેરિકાનો સમુદ્રમાં ‘ડેથ વોરન્ટ’! ટ્રમ્પના આદેશથી મધદરિયે અમેરિકાનો મિસાઈલ હુમલો, 11 ‘નાર્કો આતંકવાદીઓ’ ઠાર

આ પણ વાંચો:ડિએગો ગાર્સિયા મુદ્દે ટ્રમ્પની બ્રિટનને ચેતવણી, ઈરાન સામે સખ્ત વલણ થશે

આ પણ વાંચો:ટ્રમ્પએ તેના નિવેદનમાં કહ્યું ચીનને કાબૂમાં લેવા માટે ભારતનું સમર્થન જરૂરી !