Not Set/ સુરેન્દ્રનગર: બે બાઇક એકબીજાને અથડાતા બંન્ને બાઇકચાલક મોતને ભેટ્યા

સુરેન્દ્વનગર, સુરેન્દ્વનગરના સાયલા પાળીયાદ રોડ દેવગઢના પાટીયા પાસે મોડીરાત્રે બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત ને લઈને બન્ને બાઇક સવાર ના ઘટના સ્થળે મોત થયા હતા. ગામમાં 2 જણના એકસાથે મોતને લઈને શોક  વ્યાપી ગયો હતો.. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી બન્ને ડેડબોડીને પીએમ માટે સાયલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી

Gujarat Trending Videos
09 10 સુરેન્દ્રનગર: બે બાઇક એકબીજાને અથડાતા બંન્ને બાઇકચાલક મોતને ભેટ્યા

સુરેન્દ્વનગર,

સુરેન્દ્વનગરના સાયલા પાળીયાદ રોડ દેવગઢના પાટીયા પાસે મોડીરાત્રે બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત ને લઈને બન્ને બાઇક સવાર ના ઘટના સ્થળે મોત થયા હતા.

ગામમાં 2 જણના એકસાથે મોતને લઈને શોક  વ્યાપી ગયો હતો.. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી બન્ને ડેડબોડીને પીએમ માટે સાયલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી