Halvad/ જોગડ ગામે બે અજગરના બચ્ચા જોવા મળ્યા ગ્રામજનોમાં ભયનો માહોલ

રણકાંઠાના જોગડ ગામે બે અજગરના બચ્ચા જોવા મળતા ગામલોકોમા ભય ફેલાયો હતો કારણ કે હળવદ તાલુકામા અજગરની વસ્તી નથી ત્યારે આ બચ્ચા ક્યાથી આવ્યા.બચ્ચા જોવા મળ્યા એટલે કદાચ હજુ એની માતા પણ હોવાની આશંકા સેવાઇ રહી છે

Gujarat Others

@બળદેવભાઇ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ -મોરબી 

રણકાંઠાના જોગડ ગામે બે અજગરના બચ્ચા જોવા મળતા ગામલોકોમા ભય ફેલાયો હતો કારણ કે હળવદ તાલુકામા અજગરની વસ્તી નથી ત્યારે આ બચ્ચા ક્યાથી આવ્યા.બચ્ચા જોવા મળ્યા એટલે કદાચ હજુ એની માતા પણ હોવાની આશંકા સેવાઇ રહી છે વર્ષો બાદ ફરી અજગરના બચ્ચા જોવા મળતા ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.  ટીમના કનકસીંહ પરમાર અને એ.ડી.બીહોલા  આવી ગામની આજુબાજુ વિસ્તારમાં તપાસ હાથધરતા અન્ય અજગર જોવા મળ્યા નથી. હાલ બંન્ને બચ્ચાને ધ્રાંગધ્રાના ખારામા અજગરની વસ્તી હોવાથી ત્યા છોડવામા આવશે.

આપને જનાવીદ ઈએ કે, હળવદ તાલુકામાં સાપની સંખ્યા વધુ જોવા મળે છે. સાપમા કોબ્રા પ્રજાતિના વધુ સાપો ઝાલાવાડ પાસે જોવા મળશે.કોબ્રા સાપમા વધુ જહેર હોય છે.જેથી કોબ્રા સાપ કરડેતો માણસને બચવાની સક્યાતા ઓછી રહે છે. સાપની અલગ અલગ પ્રજાતિપ તો હળવદના લોકોએ જોઈ પણ નથી અને આજે અચાનક અજગર જોવા મળતા લોકો નવાય પામ્યા હતા બચ્ચા જોવામા મળતા હવે કદાચ અન્ય અજગર હોવાની દહેસત ઉભી થઇ છે.જો કે વન વિભાગે તપાસ કરતા અન્ય અજગર મળ્યા નથી ગામલોકોને નજરે જડેતો તાત્કાલિક વન વિભાગને જાણકરવા અપીલ કરવામાં અવી છે.

ગુજરાતના ગૃહમંત્રી પર ચપ્પલ ફેંકનાર ગોપાલ ઇટાલિયાની આપના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી

સટ્ટાની લત લગતા યુવકે કરી આત્મહત્યા, હોટલાના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

ચુડા પંથકમાં મોટી બહેનના લગ્નમાં નાની બહેને જવતલ હોમી નિભાવી ભાઈની ફરજ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…