Not Set/ આખરે અલ્પેશ ઠાકોરનાં ભાજપ જોડાણનું મૂહર્ત આવ્યું. કાલે કરશે પ્રવેશ

પાછલા લાબાં સમયથી ચાલી રહેલ રાજકીય ઘટના ક્રમનો ક્લાઇમેક્સ આવી ગયો છે. બે દિવસ પૂર્વે મળેલી ઠાકોરસેનાની બેઠકમાં સેના દ્વારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં જોડાવવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. ત્યાર બાદ પણ પ્રવેશ ક્યારે તે પ્રશ્નાર્થ યથાવત રહ્યો હતો. આખરે આ પ્રશ્નર્થનો પણ જવાબ આવી ગયો છે અને કોંગ્રેસનાં બંને બળવાખોર ધારાસભ્યોનાં […]

Top Stories Gujarat Others Politics
alpesh thakore dhavalsinh zala આખરે અલ્પેશ ઠાકોરનાં ભાજપ જોડાણનું મૂહર્ત આવ્યું. કાલે કરશે પ્રવેશ

પાછલા લાબાં સમયથી ચાલી રહેલ રાજકીય ઘટના ક્રમનો ક્લાઇમેક્સ આવી ગયો છે. બે દિવસ પૂર્વે મળેલી ઠાકોરસેનાની બેઠકમાં સેના દ્વારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં જોડાવવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. ત્યાર બાદ પણ પ્રવેશ ક્યારે તે પ્રશ્નાર્થ યથાવત રહ્યો હતો.

આખરે આ પ્રશ્નર્થનો પણ જવાબ આવી ગયો છે અને કોંગ્રેસનાં બંને બળવાખોર ધારાસભ્યોનાં ભાજપમાં જોડાવવાનું મુહરત આવી ગયું છે. જી હા આવતી કાલે અલ્પેશ ઠાકોર અને ઘવલસિંહ ઝાલા બંને વિધીવત રીતે ભાજપમાં જોડાઇ જશે.

અલ્પેશ ઠાકોર અને ઘવલસિંહ ઝાલાનાં ભાજપ પ્રવેશમાં ઠાકોર સેનાનાં સભ્ય ઉપરાંત ઓબીસી એકતામંચના પણ અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે તેવુ જાણવામાં આવી રહ્યું છે. 

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.