Crime/ કાકાના તેમની પરીણિત ભત્રીજી સાથે હતા સંબંધ, અડધી રાત્રે પહોંચ્યો તેમના ઘરે અને પછી રુમમાં જઇને…

ઉત્તરપ્રદેશ: કાકાએ તેની પોતાની ભત્રીજી સાથે પ્રેમ થઈ ગયો. ભત્રીજીના લગ્ન પણ થઇ ગયા હતાં, પરંતુ ત્યારબાદ પણ વર્ષો સુધી બંને વચ્ચે સંબંધ ચાલુ રહ્યો હતો. ભત્રીજીને પણ બે બાળકો હતા. તેમ છતા પણ કાકાએ પીછો છોડ્યો નહીં. ભત્રીજીએ લગ્ન પછી ઘણા વર્ષો સુધી આ સંબંધ બંધ કરવાનો વિચાર કર્યો. કાકાએ ભત્રીજી પર છેતરપિંડીનો કરવાનો […]

India
uncle with nei કાકાના તેમની પરીણિત ભત્રીજી સાથે હતા સંબંધ, અડધી રાત્રે પહોંચ્યો તેમના ઘરે અને પછી રુમમાં જઇને...

ઉત્તરપ્રદેશ: કાકાએ તેની પોતાની ભત્રીજી સાથે પ્રેમ થઈ ગયો. ભત્રીજીના લગ્ન પણ થઇ ગયા હતાં, પરંતુ ત્યારબાદ પણ વર્ષો સુધી બંને વચ્ચે સંબંધ ચાલુ રહ્યો હતો. ભત્રીજીને પણ બે બાળકો હતા. તેમ છતા પણ કાકાએ પીછો છોડ્યો નહીં. ભત્રીજીએ લગ્ન પછી ઘણા વર્ષો સુધી આ સંબંધ બંધ કરવાનો વિચાર કર્યો. કાકાએ ભત્રીજી પર છેતરપિંડીનો કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ખૂબ ભયંકર પરિણામો આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિનીત દિબૈરપુર વિસ્તારના એક ગામનો રહેવાસી છે અને તે તેની ભત્રીજી સાથે લાંબા સમયથી સંબંધમાં હતો. વરિષ્ઠ પોલીસ અધિક્ષક એસએસપી સંતોષકુમારસિંહે જણાવ્યું હતું કે બે બાળકોની માતા, મહિલા 14 ફેબ્રુઆરીએ સાસરીયામાંથી ભાગીને આવી ગઈ હતી અને એક સબંધી સાથે રહેતી હતી. મહિલાના સાસરિયાઓ વાળા અને પરિવારના અન્ય સભ્યો દ્વારા સતત દબાણનો સામનો કરવો પડ્યો હતો.

UAE man assaults wife for sleeping with son! | UAE News Digest

પત્નીએ પોર્ન ફિલ્મ બતાવીને ખુરશી સાથે પતિના હાથ-પગ બાંધી દીધા, બનાવ્યા શારીરિક સંબંધ અને પછી..

સાત માર્ચે સંબંધીએ ભત્રીજીને તેના સાસરિયામાં પરત મોકલી હતી. એસએસપીએ કહ્યું કે, હવે એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે બંને વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં. આ સાથે કાકાને તેની બહેનના ઘરે રહેવા મેરઠ મોકલવામાં આવ્યા હતા.

આ માણસે એક મિનિટમાં જુની સાડીનું બનાવી દીધું દોરડુ, પછી 50 રુપિયામાં વેચી દીધું, જુઓ ગજબનો Video

વિનીત અચાનક બુલંદશહર પરત આવ્યો હતો અને ઘરે ગયો હતો અને ત્યા પહોંચીને તેની ભત્રીજી પર છરી વડે અનેક વાર હુમલો કર્યો હતો. તેણે ભત્રીજી પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. એસએસપીએ જણાવ્યું હતું કે મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

Extra marital relationship

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનીત છેલ્લાં કેટલાક વર્ષોથી ભત્રીજી સાથે સંબંધમાં હતો અને તેનો પરિવાર તરપ ભારે નારાજ હતો. ભત્રીજી પરિણીત હતી પરંતુ બંનેએ તેમનો પ્રેમ સંબંધ ચાલુ રાખ્યો હતો. જો કે તાજેતરમાં ભત્રીજી આ સંબંધને સમાપ્ત કરવા માંગતી હતી અને તેણે વિનીતને મળવાનું બંધ કરી દીધું, જેનાથી તે ગુસ્સે થયો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ રીતે કાકા-ભત્રીજીની લવ સ્ટોરીનો અંત આવ્યો.