Not Set/ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના શરૂ કરાયી

  કડી. શિક્ષિત લોકો પોતાનો બિઝનેસ શરૂ કરી અન્ય લોકોને પણ રોજગારી આપી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના શરૂ કરાયી છે. જે અન્વયે આજે ગાંધીનગર કડી એન્જિનિરિંગ કોલેજમાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં વિવિધ ફેકલ્ટીના 2500 થી વધુ સ્ટુડન્ટસે ભાગ લીધો હતો. આ યોજના હેઠળ કઈ રીતે લોન લઈ પોતાનો […]

Gujarat
akjdhsdkfjskjh કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના શરૂ કરાયી

 

કડી.

શિક્ષિત લોકો પોતાનો બિઝનેસ શરૂ કરી અન્ય લોકોને પણ રોજગારી આપી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના શરૂ કરાયી છે. જે અન્વયે આજે ગાંધીનગર કડી એન્જિનિરિંગ કોલેજમાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં વિવિધ ફેકલ્ટીના 2500 થી વધુ સ્ટુડન્ટસે ભાગ લીધો હતો. આ યોજના હેઠળ કઈ રીતે લોન લઈ પોતાનો બિઝનેસ શરૂ કરી શકાય. બિઝનેસનો વ્યાપ કઈ રીતે વધારી શકાય અને વધુમાં વધુ લોકોને રોજગારી આપી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન વિવિધ નિષ્ણાતો દ્વારા અપાયું હતું. બિઝનેસને સફળ બનાવવા ટેક્નોલોજીને શીખવી અને તેનો બિઝનેસમાં ઉપયોગ કરવા ઉપર ખાસ ભાર મુકવો જોઈએ. તેવી શીખ કોલજના ડિન ડો.મયંકે સ્ટુડન્ટને આપી હતી. સેમિનારમાં બિઝનેસમાં સફળ થયેલી વ્યક્તિઓની કાર્યશૈલી સફળ થયેલી ઇન્ડસ્ટ્રીની સફળતા પાછળ ના પરિબળો અંગે પણ સ્ટુડન્ટસને માર્ગદર્શન અપાયુ હતું.

જેમાં કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરતાં ડો. મયંકે મંતવ્ય ન્યુઝ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે,

dr. mayank કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના શરૂ કરાયી
Dr. Mayank

આજ રોજ 2700 વિદ્યાર્થીઓએ વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજીનાં રોડ શોનો ભાગ લીધો હતો. જેનાથી વિદ્યાર્થોઓને 8 અલગ-અલગ સેક્ટર્સ જેવા કે એગ્રીટેક, મહિલાઓ કેન્દ્રિત મુદ્દાઓ, સ્વાસ્થ્ય, સ્માર્ટ એન્ડ શેડ મોબિલિટી વગેરે જેવી દેશની સમાસ્યાઓને યુવાઓ કઈ રીતે ઉકેલ લાવી શકે તે માટે હિત્તીઓ પુરવાર પાડી હતી.

શિક્ષીત લોકો પોતાનો બિઝનેસ શરૂ કરી અન્ય લોકોને પણ રોજગારી આપી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના શરૂ કરાયી છે. જે અન્વયે આજે ગાંધીનગર કડી એન્જિનેરિંગ કોલેજમાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં વિવિધ ફકલ્ટીના 2500 થી વધુ સ્ટુડન્ટસ એ ભાગ લીધો હતો. આ યોજના હેઠેલ કઈ રીતે લોન લઈ પોતાનો બિઝનેસ શરૂ કરી શકાય. બિઝનેસનો વ્યાપ કઈ રીતે વધારી શકાય અને વધુમાં વધુ લોકોને રોજગારી આપી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન વિવિધ નિસણાતો દ્વારા અપાયું હતું. બિઝનેસને સફળ બનાવવા ટેક્નોલોજીને શીખવી અને તેનો બિઝનેસમાં ઉપયોગ કરવા ઉપેર ખાસ ભાર મુકવો જોઈએ તેવી શીખ કૉલજ ના ડિન ડો. મયંકે સ્ટુડન્ટને આપી હતી. સેમિનારમાં બિઝનેસમાં સફળ થયેલી વ્યક્તિઓની કાર્યશેલી, સફળ થયેલી ઇન્ડસ્ટ્રીની સફળતા પાછળના પરિબળો અંગે પણ સ્ટુડન્ટસને માર્ગદર્શન અપાયુ હતું.