Banaskantha/ પાલનપુરના પટોસણમાં એકસાથે દૂધાળા પશુઓના મોતથી પંથકમાં ચકચાર…

મળતી માહિતી મુજબ પશુઓના ખોરાકમાં ઝેર હોવાથી પશુઓના મોત થયા હોવાનું………..

Gujarat
YouTube Thumbnail 31 1 પાલનપુરના પટોસણમાં એકસાથે દૂધાળા પશુઓના મોતથી પંથકમાં ચકચાર...

Banaskantha News:  પાલનપુરના પટોસણ ગામે એક જ પશુપાલકના 5 દૂધાળા પશુઓના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખોરાકી ઝેરની અસરથી 5 પશુઓના મોત નિપજ્યા હતા. 2 પશુઓની હાલત ગંભીર છે.

બનાસકાંઠાના પાલનપુરના પટોસણ ગામે વહેલી સવારે ભરતભાઈ ચૌધરીના વાડામાં 5 દૂધાળા પશુઓના મોતથી પલસાણા પંથકમાં ભય ફેલાયો છે. એક જ પશુપાલકના આટલા બધા પશુઓના મોતથી પશુપાલકના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

મળતી માહિતી મુજબ પશુઓના ખોરાકમાં ઝેર હોવાથી પશુઓના મોત થયા હોવાનું જણાઈ રહ્યું છે. પશુઓના મોતને લઈ બનાસ ડેરીના તબીબોની ટુકડી ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Enforcement Dirctorate/ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શા માટે ‘આપ’ને એક કંપની અને કેજરીવાલને ડાયરેક્ટર માને છે? શું છે મામલો

આ પણ વાંચોઃ સુરતના કડોદરામાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી

આ પણ વાંચોઃ Filmmaker/ ફેમસ ફિલ્મમેકરને મળવા આપવા પડશે લાખો રૂપિયા, શા માટે આવો નિર્ણય લીધો

આ પણ વાંચોઃ Terrorism/ ‘આતંકવાદનો ઉદ્યોગ ચલાવે છે પાકિસ્તાન’, સિંગાપોરમાં જયશંકરે કરી આકરી ટિપ્પણી

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન