Flight/ રાજકોટમાં બેંગ્લોર ફ્લાઇટના અનોખી રીતે વધામણાં, ખાસ પ્રકારની સલામી

સ્પાઇસ જેટ દ્વારા બેંગલોરની ફલાઇટ આજથી શરૂ થઇ છે,જેને લઇને રાજકોટવાસીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છેબેંગ્લોર થી પ્રથમ ફ્લાઇટ રાજકોટ ખાતે લેન્ડ થતા તેને વોટર સલામી આપીને આવકારવામાં

Gujarat
water salam 3 રાજકોટમાં બેંગ્લોર ફ્લાઇટના અનોખી રીતે વધામણાં, ખાસ પ્રકારની સલામી

રાજકોટથી મહાનગરોની એર કનેક્ટિવિટી વધે તે માટે સૌરાષ્ટ્રની તમામ સંસ્થાઓ પ્રયત્નશીલ હતી. રાજકોટથી મુંબઈ અને દિલ્હી ઉપરાંત બેંગલોરની ડેઇલી ફ્લાઈટ પણ આજથી શરૂ કરવામાં આવી છે.સ્પાઇસ જેટ દ્વારા બેંગલોરની ફલાઇટ આજથી શરૂ થઇ છે,જેને લઇને રાજકોટવાસીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છેબેંગ્લોર થી પ્રથમ ફ્લાઇટ રાજકોટ ખાતે લેન્ડ થતા તેને વોટર સલામી આપીને આવકારવામાં આવી હતી.

Education / બિહારની પ્રાથમિક શાળાઓમાં ફરીથી મૈથિલી ભણાવવામાં આવશે : CM નીતિશની લીલી ઠંડી

water salam રાજકોટમાં બેંગ્લોર ફ્લાઇટના અનોખી રીતે વધામણાં, ખાસ પ્રકારની સલામી

Political / ઉદ્ધવનો આક્રોષ,પુડુચેરીમાં સરકારને પછાડવાનો મોદી સરકાર પર આક્ષેપ,રાજ્યપાલનો વઘારના લીમડા જેવો ઉપયોગ

આ પ્રસંગે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહ એ પાયલોટ અને ક્રૂ મેમ્બર નું સ્વાગત કર્યું હતું આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના સંજય ભુવા, સ્પાઇસ જેટ એરલાઇન્સના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.આજે રાજકોટ માટે ઐતિહાસિક દિવસ છે.

water salam 2 રાજકોટમાં બેંગ્લોર ફ્લાઇટના અનોખી રીતે વધામણાં, ખાસ પ્રકારની સલામી

એરપોર્ટ પર પ્રથમ સીધી બેંગલુરુ રાજકોટ ફ્લાઇટનું વોટર સલામ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.123 પહોંચનારા અને 122 જતા મુસાફરોમાં મીઠાઇનું વિતરણ કરાયું હતું. પાઇલટોનું એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા ફૂલ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

Cricket / ઈંગ્લેન્ડની ઉડી ગિલ્લી, 100 રનની અંદર અડધાથી વધારે ખેલાડીઓ પેવેલિયન પહોંચ્યા…

flight welcome banglore rajkot રાજકોટમાં બેંગ્લોર ફ્લાઇટના અનોખી રીતે વધામણાં, ખાસ પ્રકારની સલામી

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…