Not Set/ સુરત:પ્રિ ઉત્તરાયણ સેલિબ્રેશનનું અનોખું આયોજન

યુવા ગુજરાત ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું આયોજન દિવ્યાંગ અને કોલેજના યુથ સાથે કરાઈ ઉજવણી ડીજે અને નાચ ગાન સાથે કરાયું પ્રિ-સેલિબ્રેશન ઉજવણી સાથે CAA સપોર્ટ માટે લોકોને કરાયા જાગૃત ગ્રુપના તમામ લોકોએ we support CAA પહેર્યા ટીશર્ટ સુરતના સંસદ ,ધારાસભ્યો ભાજપ નેતાઓ જોડાયા સુરત ખાતે ઉત્તરાયણના પર્વનું અનેરું મહત્વ છે. પરંતુ આ પર્વ હવે અહીં […]

Gujarat Surat
caa kite 2 સુરત:પ્રિ ઉત્તરાયણ સેલિબ્રેશનનું અનોખું આયોજન
  • યુવા ગુજરાત ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું આયોજન
  • દિવ્યાંગ અને કોલેજના યુથ સાથે કરાઈ ઉજવણી
  • ડીજે અને નાચ ગાન સાથે કરાયું પ્રિ-સેલિબ્રેશન
  • ઉજવણી સાથે CAA સપોર્ટ માટે લોકોને કરાયા જાગૃત
  • ગ્રુપના તમામ લોકોએ we support CAA પહેર્યા ટીશર્ટ
  • સુરતના સંસદ ,ધારાસભ્યો ભાજપ નેતાઓ જોડાયા

સુરત ખાતે ઉત્તરાયણના પર્વનું અનેરું મહત્વ છે. પરંતુ આ પર્વ હવે અહીં રાજકીય રંગે રગાયો છે. આમેય સુરતનો દોરીતો વિશેષ પ્રખ્યાત છે. આ વર્ષે સુરતી લાલા દ્વારા પ્રિ ઉત્તરાયણ સેલિબ્રેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા ગુજરાત ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ અને કોલેજના યુથ સાથે પ્રિઉત્તરાયણ સેલીબ્રેશાનનું આયોજન કરવામાં આવ્યું હતાં.

ભવ્ય ડીજે અને નાચ ગાન સાથે યુવા તેમાં જોડાયા હતા.  ઉત્તરાયણની ઉજવણી સાથે આ યુવા દ્વારા નાગરિકતા સુધારણા કાયદા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા.

આ ઉત્તરાયણની પ્રિ સેલિબ્રેશન સાથે CAA સપોર્ટ માટે લોકોને કરાયા જાગૃત  કરવા માટે ગ્રુપના તમામ લોકોએ we support CAA  ટીશર્ટ પહેર્યા હતા. તો સાથે સુરતના સંસદ, ધારાસભ્યો અને ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા  હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.