Not Set/ UNSCમાં મસૂદ અઝહર પર થશે પ્રસ્તાવ,ગ્લોબલ આતંકી જાહેર કરવાની માંગ

પુલવામાં હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ જેશ-એ-મહોંમદ સામે દુનિયાના દેશોએ લાલ આંખ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરીકા, બ્રિટન, અને ફ્રાંસે આતંકી સંગઠન જાહેર કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ખૂંખાર આતંકવાદી મશુદ અઝહરને આંતર રાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની કરવાની માંગ કરી. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બેઠક મળશે. જેમાં ચોથી વખત મશુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી […]

Top Stories World Videos
mantavya 266 UNSCમાં મસૂદ અઝહર પર થશે પ્રસ્તાવ,ગ્લોબલ આતંકી જાહેર કરવાની માંગ

પુલવામાં હુમલાની જવાબદારી સ્વીકાર્યા બાદ જેશ-એ-મહોંમદ સામે દુનિયાના દેશોએ લાલ આંખ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરીકા, બ્રિટન, અને ફ્રાંસે આતંકી સંગઠન જાહેર કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

ખૂંખાર આતંકવાદી મશુદ અઝહરને આંતર રાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની કરવાની માંગ કરી. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બેઠક મળશે.

જેમાં ચોથી વખત મશુદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા મામલે ચર્ચા થશે. ફ્રાંસ, બ્રિટેન, અમેરિકા અઝહર પર પોતાની રાય રજૂ કરશે. બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કોઇ સભ્યો વાંધાજનક ટિપ્પણી નહી કરે તો ખૂંખાર આતંકવાદી મશુદ અઝહર આંતર રાષ્ટ્રીય આતંકવાદી જાહેર થઇ શકે છે.