Not Set/ US માં ભારતીય પર ફાયરિંગ, એકનું મોત બે ગંભીર રીતે ઘાયલ

વૉશિંગ્ટનઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા બાદ જાતિય ભેદભાવ વધી ગયો છે. તનો શિકાર આ વખતે એક ભારતીય બન્યો છે. કંસાસ પ્રાંતમાં એક શખ્સે 2 ભારતીય સહિત 3 લોકો પર ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં 32 વર્ષના શ્રીનિવાસ સુચીવોતલાની હોસ્પિટલમાં મોત થઇ ગયું હતું. આલોક મદાસાની અને 24 વર્ષના ઇએન ગ્રિલોટ ની હાલત ગંભીર છે. હૂમલો […]

India World
US માં ભારતીય પર ફાયરિંગ, એકનું મોત બે ગંભીર રીતે ઘાયલ

વૉશિંગ્ટનઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા બાદ જાતિય ભેદભાવ વધી ગયો છે. તનો શિકાર આ વખતે એક ભારતીય બન્યો છે. કંસાસ પ્રાંતમાં એક શખ્સે 2 ભારતીય સહિત 3 લોકો પર ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં 32 વર્ષના શ્રીનિવાસ સુચીવોતલાની હોસ્પિટલમાં મોત થઇ ગયું હતું. આલોક મદાસાની અને 24 વર્ષના ઇએન ગ્રિલોટ ની હાલત ગંભીર છે. હૂમલો બુધવારે સાંજે ઓલેથ શહેરમાં ઓસ્ટિન બાર એન્ડ ગ્રિલ રેસ્સ્ટ્રોમાં થઇ હતી.

પોલીસનું કહેવું છે કે, હુમલાખોર 51 વર્ષિય એડમ પુરિંટન નામન શખ્સ છે. તેને મિસૂરી રાજ્યમાંથી ધરપકડ કરવામાં આવી છે. એડમે ગોળી ચલાવતા પહેલા જોરથી કહ્યું હતું કે, ‘મારા દેશમાંથી ચાલ્યા જાવ’ મીડિયા રિપોર્ટ્સસ મુજબ હૂમલાખોરે આ લોકોને મધ્યપૂર્વના સમજી લીધા હતા.