Not Set/ અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે ચીનની “યોજના 2025” ને બતાવી ડેન્જરસ

યુ.એસ. અને ચીન વચ્ચેના સંબંધ કડવાશનું પ્રમાણઓછું નથી થતું એવામાં હવે યુ.એસ. ચીનના ‘પ્લાન 2025’ પર ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે ચીનની પોતાની ગ્લોબલ ટેક્નોલૉજી નેક્સસમાં બદલાની યોજનાને ‘ભયાવહ’ કરાર કરી છે. એટલું જ નહીં, અમેરિકન મંત્રીએ પોતાના દેશની બૌદ્ધિક સંપત્તિને ચીનની વ્યૂહરચના માટે ખતરા તરીકે વર્ણવ્યું છે. વારંવાર ટેકનોલોજીની ચોરી […]

Top Stories World
800x 1 અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે ચીનની "યોજના 2025" ને બતાવી ડેન્જરસ

યુ.એસ. અને ચીન વચ્ચેના સંબંધ કડવાશનું પ્રમાણઓછું નથી થતું એવામાં હવે યુ.એસ. ચીનના ‘પ્લાન 2025’ પર ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે ચીનની પોતાની ગ્લોબલ ટેક્નોલૉજી નેક્સસમાં બદલાની યોજનાને ‘ભયાવહ’ કરાર કરી છે. એટલું જ નહીં, અમેરિકન મંત્રીએ પોતાના દેશની બૌદ્ધિક સંપત્તિને ચીનની વ્યૂહરચના માટે ખતરા તરીકે વર્ણવ્યું છે.

વારંવાર ટેકનોલોજીની ચોરી પર કાપડ ઉદ્યોગના અધિકારીઓ સાથે થયેલી એક ખાસ મુલાકાતમાં રોસ જણાવ્યું હતું કે, “આ એક વિશાળ પરેશાની છે.”

અમેરિકી મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે “આ તકલીફ દુર પણ થવાની છે.” રોસ સાફ જણાવ્યું હતું કે વિકાસ યોજના “મેડ ઇન ચાઇના 2025” નો ઉદ્દેશ્ય અંતરીક્ષના સંદેશાવ્યવહાર, રોબોટિક્સ, ઇલેક્ટ્રીક દૂરસંચાર અને ઇલેક્ટ્રિક કાર જેવા દરેક ઉદ્યોગમાં પ્રભુત્વ જમાવવાનો છે.”

104822965 RTS1IP2V wilbur અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે ચીનની "યોજના 2025" ને બતાવી ડેન્જરસ

તેમણે જણાવ્યું હતું કે, “તે(ચાઇના) વિશ્વ માટે ફેક્ટરી ફ્લોર રહ્યું છે અને હવે વિશ્વમાં ટેકનોલોજીનું કેન્દ્ર બનવા માંગે છે.”