Vadodara News : વડોદરામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સ્માર્ટ ફોન રાવણ રૂપી રાક્ષક આજે છે ઘર ઘરમાં હાજર છે. દરેકે ઘર ઘર રાવણ નહીં રામ પેદા કરો, એમ તેમણે વધુમાં કહ્યું હતું. આ પરિસ્થિત આપણા માટે ખૂબ ગંભીર છે. જેને પગલે સોશિયલ મીડિયાને મંત્રીએ દૂષણ ગણાવ્યું હતું.
તેમણે બાળકને મોબાઈલથી દૂર રાખવા અપીલ કરી હતી. ચે સિવાય સરકાર ટૂંક સમયમાં SOP જાહેર કરશે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કોન્સેપ્ટ સ્કૂલ અંગે પણ પગલાં ભરવાની ખાતરી આપી હતી. તેમણે એફઆરસીના નિયમ મુજબ જરૂર પડે પગલા ભરાશે, એમ કહ્યું હતું.
આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ
આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ
