Not Set/ એમ્બ્યુલન્સ વાનમાં અચાનક લાગી આગ, ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાની નહીં

વડોદરા, વડોદરામાં એમ્બ્યુલન્સ વાનમાં અચાનક આગ લાગી હતી. જેને લઇને અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. અક્ષરચોક પાસે અટલાદર બ્રિજ પાસેથી એમ્બ્યુલન્સ પસાર થઇ રહી હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં અચાનક જ આગ ભડકી હતી.આ આગ કયા કારણોસર લાગી તે અકબંધ રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબુમાં […]

Gujarat Vadodara Videos
mantavya 191 એમ્બ્યુલન્સ વાનમાં અચાનક લાગી આગ, ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાની નહીં

વડોદરા,

વડોદરામાં એમ્બ્યુલન્સ વાનમાં અચાનક આગ લાગી હતી. જેને લઇને અફરાતફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. અક્ષરચોક પાસે અટલાદર બ્રિજ પાસેથી એમ્બ્યુલન્સ પસાર થઇ રહી હતી.

આ દરમિયાન એમ્બ્યુલન્સમાં અચાનક જ આગ ભડકી હતી.આ આગ કયા કારણોસર લાગી તે અકબંધ રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. જો કે સદ્દનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી. જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.