Not Set/ પારૂલ યુનિવર્સિટીના પૂર્વ ચેરમેનનો વીડિયો વાયરલ, હોસ્પિટલમાં વીઆઇપી ટ્રીટમેન્ટ

વડોદરા પારૂલ યુનિવર્સિટીના પૂર્વ ચેરમેનનો વધુ એક વીઆઇપી ટ્રીટમેન્ટ લેતો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો. વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કેસમાં પારૂલ યુનિવર્સિટીના પૂર્વ ચેરમેન જયેશ પટેલને સજા થઇ છે. દુષ્કર્મના આરોપ સર જેલમાં બંધ હોવા છતા હોસ્પિટલમાં વીઆઇપી ટ્રીટમેન્ટ લેતો વીડિયો વાયરલ થતા શહેરમાં ચર્ચાના દોર વહેતા થયા છે. https://youtu.be/9sxWUlsp90s દુષ્કર્મના કેસમાં દોષિત આરોપીને કડક સજા […]

Top Stories Vadodara Videos
mantavya 69 પારૂલ યુનિવર્સિટીના પૂર્વ ચેરમેનનો વીડિયો વાયરલ, હોસ્પિટલમાં વીઆઇપી ટ્રીટમેન્ટ

વડોદરા

પારૂલ યુનિવર્સિટીના પૂર્વ ચેરમેનનો વધુ એક વીઆઇપી ટ્રીટમેન્ટ લેતો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો. વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કેસમાં પારૂલ યુનિવર્સિટીના પૂર્વ ચેરમેન જયેશ પટેલને સજા થઇ છે. દુષ્કર્મના આરોપ સર જેલમાં બંધ હોવા છતા હોસ્પિટલમાં વીઆઇપી ટ્રીટમેન્ટ લેતો વીડિયો વાયરલ થતા શહેરમાં ચર્ચાના દોર વહેતા થયા છે.

https://youtu.be/9sxWUlsp90s

દુષ્કર્મના કેસમાં દોષિત આરોપીને કડક સજા થાય છે પરંતુ જયેશ પટેલને વીઆઇપી ટ્રિટમેન્ટ અપાતા શહેરીજનોમાં ચર્ચાના દોર વહેતા થયા છે. હૃદયની બિમારીનાં બહાને જયેશ પટેલ હોસ્પિટલમાં બેસીને આરામથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.