Not Set/ વાપી ટાઉન પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે ચાર બુટલેગરોની ધરપકડ

વલસાડ, વલસાડના વાપી ટાઉન પોલીસ દ્વારા દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે દારૂ અને બિયરના ૬ લાખ ૮૭ હજારની કિંમતના મુદ્દામાલ ઝડપી પાડ્યો. નેશનલ હાઇવે પર 4 બુટલેગરોને ઝડપી પાડ્યા  હતા. મળતી જાણકારી અનુસાર દમણથી બિયર અને દારૂ ભરી ગાડી જતી હતી. ત્યારે વાપી પોલીસે હદ વિસ્તારમાથી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે 4 બુટલેગરોને ઝડપી લઇને […]

Gujarat Others Videos
mantavya 51 વાપી ટાઉન પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે ચાર બુટલેગરોની ધરપકડ

વલસાડ,

વલસાડના વાપી ટાઉન પોલીસ દ્વારા દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે દારૂ અને બિયરના ૬ લાખ ૮૭ હજારની કિંમતના મુદ્દામાલ ઝડપી પાડ્યો. નેશનલ હાઇવે પર 4 બુટલેગરોને ઝડપી પાડ્યા  હતા. મળતી જાણકારી અનુસાર દમણથી બિયર અને દારૂ ભરી ગાડી જતી હતી. ત્યારે વાપી પોલીસે હદ વિસ્તારમાથી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે 4 બુટલેગરોને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.