Not Set/ વલસાડનો તીથલ બીચ કરવામાં આવ્યો બંધ

સહેલાણીઓએ પરત ફરવું પડ્યું

Gujarat Others
WhatsApp Image 2021 03 21 at 6.43.56 PM વલસાડનો તીથલ બીચ કરવામાં આવ્યો બંધ

મયુર જોષી, મંતવ્ય ન્યુઝ-વલસાડ

સમગ્ર દેશ માં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે જેને લઈને તંત્ર દ્વારા સાવચેતી ના પગલાં લેવામાં આવી રહ્યા છે વલસાડ ના જિલ્લા માં પણ કોરોના ના કેસ માં વધતા તંત્ર દ્વારા પર્યટન સ્થળો બંધ કરાયા છે જેને લઈને તિથલ બીચ પણ બંધ કરવામાં આવ્યો છેજિલ્લા બહાર થી આવતા આવતા તમામ પર્યટકો ને ચેકપોસ્ટ બનાવી બીચ પેહલા જ જતા રોકી દેવામાં આવ્યા છે.. આવનાર તહેવારો ને લઈને પણ તિથલ બીચ બંધ રહેશે જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી જિલ્લા કલેક્ટર ના આદેશ નું પાલન કરવામાં આવી રહ્યા છે. હાલ આજરોજ આવેલ સહેલાણીઓએ પરત ફરવાની ફરજ પડી હતી.

WhatsApp Image 2021 03 21 at 6.43.52 PM વલસાડનો તીથલ બીચ કરવામાં આવ્યો બંધ