Not Set/ વાપી/  મોડી રાત્રે બે જૂથો વચ્ચે મારામારી, ન.પા. કાઉન્સિલર પર હુમલો

ન.પા.ના કાઉન્સિલર પર થયો હતો ગત મોડી રાતે હુમલો વાપી ટાઉન પોલીસે બંને જૂથના માણસો સામે નોંધી ફરિયાદ જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે થઈ હતી બબાલ વાપી ટાઉન વિસ્તારમાં રાતે પણ ફાયરિંગ થયુ હતુ વાપી ટાઉન પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ વાપીમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં નગરપાલિકાના કાઉન્સિલર […]

Gujarat Others
email 1 વાપી/  મોડી રાત્રે બે જૂથો વચ્ચે મારામારી, ન.પા. કાઉન્સિલર પર હુમલો
  • ન.પા.ના કાઉન્સિલર પર થયો હતો ગત મોડી રાતે હુમલો
  • વાપી ટાઉન પોલીસે બંને જૂથના માણસો સામે નોંધી ફરિયાદ
  • જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે થઈ હતી બબાલ
  • વાપી ટાઉન વિસ્તારમાં રાતે પણ ફાયરિંગ થયુ હતુ
  • વાપી ટાઉન પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ

વાપીમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં નગરપાલિકાના કાઉન્સિલર પર હુમલો થયો હતો. જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. વાપી ટાઉન પોલીસે બંને જૂથના માણસો સામે ફરિયાદ નોંધી હતી. તો સ્થાનિક લોકો એ જણાવ્યુ હતુ કે વાપી ટાઉન વિસ્તારમાં રાતે પણ ફાયરિંગ થયુ હતુ. જેને લઈને પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.