Not Set/ શિક્ષણમંત્રીને મળવા પહોચ્યો આ બાળક, શું છે કારણ જાણો

શાળામાં પ્રવેશને લઇને એક 15 વર્ષનો બાળક શિક્ષણમત્રીને મળવા પહોચી ગયો હતો. તેણે કહ્યુ કે, હુ અને મારા ભાઇ-બહેનને શાહીબાગ કમિશનર ઓફિસની બાજુમાં આવેલી કેન્દ્રિય વિદ્યાલયમાં પ્રવેશ છે પરંતુ ત્યા મને કહેવામાં આવ્યુ કે, અહી બે કોટા છે જેથી પ્રવેશ મળી પણ શકે અને ન પણ મળે. એક 15 વર્ષનો બાળક પોતાના ભાઇ અને બહેનનાં […]

Top Stories Ahmedabad Gujarat
Child for admission શિક્ષણમંત્રીને મળવા પહોચ્યો આ બાળક, શું છે કારણ જાણો

શાળામાં પ્રવેશને લઇને એક 15 વર્ષનો બાળક શિક્ષણમત્રીને મળવા પહોચી ગયો હતો. તેણે કહ્યુ કે, હુ અને મારા ભાઇ-બહેનને શાહીબાગ કમિશનર ઓફિસની બાજુમાં આવેલી કેન્દ્રિય વિદ્યાલયમાં પ્રવેશ છે પરંતુ ત્યા મને કહેવામાં આવ્યુ કે, અહી બે કોટા છે જેથી પ્રવેશ મળી પણ શકે અને ન પણ મળે. એક 15 વર્ષનો બાળક પોતાના ભાઇ અને બહેનનાં એડમિશન માટે કલેક્ટર અને શિક્ષણમંત્રીને મળવા ધક્કા ખાઇ રહ્યો છે.

અમદાવાદની એક કેન્દ્રિય શાળામાં એડમિશનને લઇને એક 15 વર્ષનો બાળક શિક્ષણમંત્રીને મળવા પહોચી ગયો હતો. આ બાળકનું નામ દાસ વિવેક છે. તેણે મીડિયા સમક્ષ પોતાની બહેન અને ભાઇને એડમિશન મળે તે વાતને રજૂ કરી હતી. તેણે કહ્યુ કે, હુ અને મારા ભાઇ-બહેન શાહીબાગ કમિશનર ઓફિસની બાજુમાં આવેલી કેન્દ્રિય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માગીએ છીએ. જ્યા શાળાનું કહેવુ છે કે અહી માત્ર 2 કોટા છે, અહી એડમિશન મળી પણ શકે અને ન પણ મળે. ત્યારે બાળક સીધો શિક્ષણમંત્રીને મળવા પહોચી ગયો. તેણે કહ્યુ કે, હવે તે જ મને અને મારા ભાઇ-બહેનને એડમિશન અપાવવામાં મદદ કરી શકે છે.