Not Set/ રાજસ્થાનમાં આગામી ચૂંટણીમાં વસુંધરા રાજે ભાજપનું નેતૃત્વ કરશે: અમિત શાહ

  આજ રોજ ભાજપ રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજે ભાજપ પાર્ટીનું નેતૃત્વ કરશે. આપને જણાવી દઈએ કે વર્ષ 2018 ના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજવા જઈ રહી છે. છેલ્લા ત્રણ ટર્મથી ભાજપ પાર્ટી રાજસ્થાનમાં વસુંધરા રાજેના નામે જ ચૂંટણી લડી […]

Top Stories India Politics
vasundhara raje and amit shah રાજસ્થાનમાં આગામી ચૂંટણીમાં વસુંધરા રાજે ભાજપનું નેતૃત્વ કરશે: અમિત શાહ

 

આજ રોજ ભાજપ રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજે ભાજપ પાર્ટીનું નેતૃત્વ કરશે. આપને જણાવી દઈએ કે વર્ષ 2018 ના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજવા જઈ રહી છે.

છેલ્લા ત્રણ ટર્મથી ભાજપ પાર્ટી રાજસ્થાનમાં વસુંધરા રાજેના નામે જ ચૂંટણી લડી રહી છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજ રોજ જયપુર પહોંચ્યા હતા.

જયારે વસુંધારા રાજે વિશે વાત કરવામાં આવે તો તેઓ 2003, 2008 અને 2013 થી ચૂંટણીના સમયે પાર્ટીના ચહેરા રહ્યા છે અને હજુ પણ પાર્ટીને તેમના પાર વિશ્વાસ મુક્યો છે.

જેના કારણે આગામી ચૂંટણીમાં પણ વસુંધરા રાજે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરીશે.