Not Set/ “બ્રહ્માસ્ત્ર”ના શૂટિંગમાં ભાવુક થયા અમિતાભ, વાંચો તેમના અનુભવો

મુંબઇ બિગ બી અમિતાભ બચ્ચન ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”નું શૂટિંગ અમેરિકા અને યુરોપમાં કરી રહ્યા છે.અમિતાભે તેમની અને રણબીર કપૂરની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.ન્યુયોર્કના રસ્તા પર બંને વોક કરી રહ્યાં છે તેવો ફોટો અમિતાભે મુક્યો છે.”બ્રહ્માસ્ત્ર”માં રણબીર પણ ભુમિકા ભજવી રહ્યો છે. અમિતાભે યુરોપમાં પણ શૂટિંગનો અનુભવ કેવો રહ્યો તેના અનુભવો પણ શેર કર્યાં છે. […]

Trending Entertainment
mahi 668 "બ્રહ્માસ્ત્ર"ના શૂટિંગમાં ભાવુક થયા અમિતાભ, વાંચો તેમના અનુભવો
મુંબઇ
બિગ બી અમિતાભ બચ્ચન ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”નું શૂટિંગ અમેરિકા અને યુરોપમાં કરી રહ્યા છે.અમિતાભે તેમની અને રણબીર કપૂરની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.ન્યુયોર્કના રસ્તા પર બંને વોક કરી રહ્યાં છે તેવો ફોટો અમિતાભે મુક્યો છે.”બ્રહ્માસ્ત્ર”માં રણબીર પણ ભુમિકા ભજવી રહ્યો છે. અમિતાભે યુરોપમાં પણ શૂટિંગનો અનુભવ કેવો રહ્યો તેના અનુભવો પણ શેર કર્યાં છે.
Diqij wX0AIw7hE "બ્રહ્માસ્ત્ર"ના શૂટિંગમાં ભાવુક થયા અમિતાભ, વાંચો તેમના અનુભવો
બલ્ગેરિયામાં ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”નું શૂટિંગ કરી રહેલા મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતાં. તેણે બ્લોગમાં ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ જ્યાં પણ જાય છે ત્યાંથી લોકોનો જેટલો પ્રેમ મળે છે, લોકો તેની ચિંતા કરે છે, તેણે જે પણ મેળવ્યું છે તેના મુકાબલે ખૂબ ઓછું પરત આપ્યું છે.’ અમિતાભ બચ્ચને એ પણ જણાવ્યું હતું કે તેમને કેવી મુશ્કેલીઓ નડે છે. અમિતાભ બચ્ચને લખ્યું હતું કે,’મને લાગે છે કે જેટલું મને મળ્યું છે. તેનાથી હું હંમેશા ઓછું જ આપી શકું છું. આ જ વસ્તુ મને હંમેશા પરેશાન કરે છે.’
DiqimjKXkAEWKvF "બ્રહ્માસ્ત્ર"ના શૂટિંગમાં ભાવુક થયા અમિતાભ, વાંચો તેમના અનુભવો
“બ્રહ્માસ્ત્ર”માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડી જોવા મળશે. આ ફિલ્મમાં નાગાર્જુન પણ એક ખાસ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ભારતના સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 2019માં રીલિઝ થશે.