Political/ ખેડૂતોના નામ પર કવિતા લખી વીર તુમ બઢે ચલો.. અને રાહુલ પહોંચ્યા વિદેશ પ્રવાસે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના નામ પર એક કવિતા લખી છે. તેમણે કવિતા દ્વારા ખેડુતોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો અને

Top Stories India
a

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના નામ પર એક કવિતા લખી છે. તેમણે કવિતા દ્વારા ખેડુતોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, “વીર તુમ બઢે ચલો, ધીરે તુમ બઢે ચલો.”રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યું છે કે વીર તુમ બઢે ચલો, ધીર તુમ બઢે ચલો, વોટર ગનનો ફુવારો હોય કે ગીધડ ભભકી હજાર હો, તમે નિર્ભય ડરતા નહીં, અને  તુમ બઢે ચલો”

India farmers protests: Thousands swarm Delhi against deregulation rules - CNN

Farmer protest / સરકાર કૃષિ કાયદાઓને રદ કરે, ખેડૂતો વચ્ચે પહોંચ્યા કેજરીવાલ, …

આના એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ખેડૂત લગભગ એક મહિનાથી ત્રણ કૃષિ વિરોધી કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે અને તેમના આંદોલનથી ભટકાવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારે સમજી લેવું જોઈએ કે જ્યાં સુધી ખેડૂતોની સુનાવણી નહીં થાય , તેઓ પાછા જવાના નથી. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે માટીનો કણ ગુંજી રહ્યું છે, સરકારે સાંભળવું પડશે.કોંગ્રેસ નેતાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં ખેડૂત આંદોલનની વિવિધ ઝલક બતાવતા આંદોલનકારી ખેડુતો કહી રહ્યા છે કે સરકારે તેઓની વાત સાંભળવી પડશે અને તેઓને માંગ પૂરી કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમાપ્ત નહીં કરે.

Farmers protest Delhi live updates: Call special Parliament session to repeal new laws, farmers tell govt

National / PMC બેંક મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉતની પત્નીને EDનું સમન્…

રાહુલ પહોંચ્યા વિદેશ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર ગયા છે. કોંગ્રેસ મહામંત્રી રણદીપસિંહ સુરજેવાલાએ આ માહિતી આપી હતી. સુરજેવાલાએ જણાવ્યું કે રાહુલ ગાંધી અંગત કામ માટે થોડા દિવસ માટે વિદેશ ગયા છે.જણાવી દઈએ કે આ સમયે દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને રાહુલ ગાંધી સતત ખેડૂતોની તરફેણમાં કેન્દ્ર સરકારનો ઘેરાવ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસની લગામ રાહુલ ગાંધીને સોંપવાની ચર્ચા છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લીધે કોંગ્રેસ સવાલ ઉભા થયા છે.

My failure, says Congress's Randeep Singh Surjewala after Priyanka Chaturvedi resigns - Elections News

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…