Gadgets/ Vi લઇને આવ્યુ છે Unlimited Data અને ફ્રી કોલિંગ, જાણો એક ક્લિંક પર

ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા (વી) પોતાનો પોસ્ટપેડ પ્લાનની રેન્જમાં વધારો કરી રહી છે. તાજેતરમાં જ કંપનીએ REDX ફેમિલી પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો હતો

Tech & Auto
corona 167 Vi લઇને આવ્યુ છે Unlimited Data અને ફ્રી કોલિંગ, જાણો એક ક્લિંક પર

ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા (વી) પોતાનો પોસ્ટપેડ પ્લાનની રેન્જમાં વધારો કરી રહી છે. તાજેતરમાં જ કંપનીએ REDX ફેમિલી પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો હતો અને હવે તે યૂઝર્સ માટે મનોરંજન પ્લસ ફેમિલી પોસ્ટપેડ પ્લાન લાવ્યા છે. 948 રૂપિયાનાં ભાડાવાળા આ પ્લાનમાં, કંપની અમર્યાદિત ડેટા લાભ આપી રહી છે. તો ચાલો વિગતવાર જાણીએ કે આ પ્લાનમાં કંપની શું લાભ આપી રહી છે.

corona 168 Vi લઇને આવ્યુ છે Unlimited Data અને ફ્રી કોલિંગ, જાણો એક ક્લિંક પર

948 રૂપિયાનાં પ્લાનમાં ઉપલબ્ધ ફાયદા

આ પ્લાન એક મહિના સુધી ચાલશે, જેમા અમર્યાદિત વોઇસ કોલિંગ સાથે 100 મફત એસએમએસની ઓફર આપવામાં આવી રહી છે. આ પ્લાન બે કનેક્શન પ્રાઇમરી અને સેકન્ડરી સાથે આવે છે. ડેટા વિશે વાત કરીએ તો, પ્રાઇમરી કનેક્શનને આ પ્લાનમાં અમર્યાદિત ડેટા મળે છે. વળી સેકન્ડરી કનેક્શન માટે આ પ્લાનમાં 30 GB ડેટા આપવામાં આવી રહ્યો છે.

corona 169 Vi લઇને આવ્યુ છે Unlimited Data અને ફ્રી કોલિંગ, જાણો એક ક્લિંક પર

આ વધારાના લાભ મળે છે

948 રૂપિયાનાં પ્લાનમાં ઉપલબ્ધ અન્ય ફાયદાઓની વાત કરીએ તો એમેઝોન પ્રાઇમનું તેમાં એક વર્ષ માટે સબસ્ક્રિપ્શન મળે છે. આ સિવાય કંપની જી 5 અને Vi મૂવીઝ અને ટીવી એપને એક વર્ષ માટે મફત સબ્સ્ક્રિપ્શન પણ આપી રહી છે.

corona 170 Vi લઇને આવ્યુ છે Unlimited Data અને ફ્રી કોલિંગ, જાણો એક ક્લિંક પર

આ સર્કલ માટે લોન્ચ કરાયો પ્લાન

પ્લાનનાં સબ્સ્ક્રાઇબર્સ સેકન્ડરી કનેક્શનને રિમૂવ કરી શકતા નથી. કંપની તેના યૂઝર્સને વધુમાં વધુ પાંચ કનેક્શન ઉમેરવાની મંજૂરી આપે છે. દરેક કનેક્શન માટે, યૂઝર્સે દર મહિને અલગથી 249 રૂપિયા ચૂકવવા પડશે. વોડાફોન-આઇડિયાનો આ પ્લાન ફક્ત યુપી-પૂર્વ સર્કલ માટે જ શરૂ કરવામાં આવ્યો છે.

એલન મસ્કનાં મંગળ ગ્રહનાં મિશનને મોટો આંચકો, ઉડાન બાદ સ્ટારશિપ રોકેટમાં વિસ્ફોટ

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 31 હજારથી વધુ કેસ, કુલ મોતનો આંક પહોંચ્યો…

US માં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં તૂટ્યા તમામ રેકોર્ડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો