Not Set/ #Video : કાર ચાલકે આ રીતે ફરી ફરીને મારી બીજી કારને ટક્કરો

જોઇલો આ વિચીત્ર વિડીઓને, વિડીઓમાં માથા ખસકેલ એક કારનાં ડ્રાઇવરે, રોડ સાઇડ પર પાર્ક કરેલી બીજી કારને કેવી રીતે મારી ટક્કરો, ટક્કર પે ટક્કર મારી રહેલીઆ કાર એક મહિલા ચલાવી રહી હતી અને રાત્રીનાં સમયે કાર સોસાયટીનાં ઘરોની બહાર પાર્ક કરેલી હોવાથી કોઇ જાનહાની નથી થઇ. પરંતુ ડ્રાઇવર દ્વારા જે રીતે કારને ફેરવી ફેરવીને ફરી […]

Top Stories Videos
pjimage 2 2 #Video : કાર ચાલકે આ રીતે ફરી ફરીને મારી બીજી કારને ટક્કરો

જોઇલો આ વિચીત્ર વિડીઓને, વિડીઓમાં માથા ખસકેલ એક કારનાં ડ્રાઇવરે, રોડ સાઇડ પર પાર્ક કરેલી બીજી કારને કેવી રીતે મારી ટક્કરો, ટક્કર પે ટક્કર મારી રહેલીઆ કાર એક મહિલા ચલાવી રહી હતી અને રાત્રીનાં સમયે કાર સોસાયટીનાં ઘરોની બહાર પાર્ક કરેલી હોવાથી કોઇ જાનહાની નથી થઇ. પરંતુ ડ્રાઇવર દ્વારા જે રીતે કારને ફેરવી ફેરવીને ફરી ફરી ટક્કરો મારવામાં આવી રહી છે તે જોતા એવું પ્રતિત થાય છે કે, સારૂ થયું કારમાં કોઇ ન હતું નહીતો જરૂર હાડકાનાં ભૂકા થઇ ગયા હોત. કાર ચાલકનો ગુસ્સો જોઇ ત્યા રોડ પર હાજર કોઇ લોકો દ્વારા પણ તેને રોકવાનો બિલકુલ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો

જુઓ આ 👇 વિડીઓમાં કઇ રીતે મારી કાર ચાલકે કારને ટક્કર……..👇👇👇

પુણેનાં રામનગર વિસ્તારમાં, એક મહિલાએ પાર્ક કરેલી કાર સાથે વારંવાર તેની પોતાનાં કારને ટક્કરાવી હતી.  પિંપરી-ચિંચવાડના એડિશનલ સી.પી. દ્વારા જણાવવામાં આવ્યું કે,   “રામનગર વિસ્તારમાં એક મહિલા ડ્રાઇવરે પોતાની કાર સાથે ત્રણ કારને નુકસાન પહોંચાડ્યું છે. કેસ નોંધ્યો છે, અને આગળની તપાસ ચાલી રહી છે.” 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.